પેરી નેપુર ચાલતા ખમકે રે| PERI NEPUR CHAALATA KHAMAKE Lyrics
PERI NEPUR CHAALATA KHAMAKE Lyrics — Lyrics
પેરી નેપુર ચાલતા ખમકે રે,
શોભે શ્રી ઘનશ્યામ
કેડે કંદોરો ઘુઘરી ઘમકે રે,
શોભે શ્રીઘનશ્યામ
પેરી નેપુર ચલતા……
હે વેઢ વીંટી છે નંગ જડાવ રે,
શોભે શ્રી ઘનશ્યામ
હેમ બાજુ છે બહુ બનાવ રે,
શોભે શ્રીઘનશ્યામ
પેરી નેપુર ચલતા……
હે પહેર્યા કનક કડા બેઉ હાથ રે,
શોભે શ્રી ઘનશ્યામ
સોના સાંકળા પહેર્યા છે મારા નાથે રે,
શોભે શ્રી ઘનશ્યામ
પેરી નેપુર ચલતા……
બેઉ કાન મા કુંડલ લાલકે રે,
શોભે શ્રી ઘનશ્યામ
ઊર મોતીની માલા જલકે રે,
શોભે શ્રીઘનશ્યામ
પેરી નેપુર ચલતા……
હે પેરી સાંકળી ને સોનાના હામ રે,
શોભે શ્રી ઘનશ્યામ
હે મંજુકેસાનંદના શ્યામ રે,
શોભે શ્રીઘનશ્યામ
પેરી નેપુર ચલતા……
PERI NEPUR CHAALATA KHAMAKE RE,
SHOBHE SRI GHANSHYAAM
KEDE KANDORO GHUGHARI GHAMAKE RE,
SHOBHE SRIGHANSHYAAM
PERI NEPUR CHAALATA………
HE VEDH VITI CHHE NANG JADAAV RE,
SHOBHE SRI GHANSHYAAM
HEM BAAJU CHHE KHUB BANAAV RE,
SHOBHE SRIGHANSHYAAM
PERI NEPUR CHAALATA………
HE PERYA KANAK KADA BEU HAATH RE,
SHOBHE SRI GHANSHYAAM
SONA SAAKALA PERYA CHHE MARA NAATHE RE,
SHOBHE SRI GHANSHYAAM
PERI NEPUR CHAALATA………
BEU KAAN MA KUNDAL LALAKE RE,
SHOBHE SRI GHANSHYAAM
UR MOTINI MAALA JALAKE RE,
SHOBHE SRIGHANSHYAAM
PERI NEPUR CHAALATA………
HE PERI SAAKALI NE SONAANA HAAM RE,
SHOBHE SRI GHANSHYAAM
HE MANJUKESAA NANDANA SHYAAM RE,
SHOBHE SRIGHANSHYAAM
PERI NEPUR CHAALATA………
Related songs
Jagi Ne Jou To Jagat Dise Nahi Lyrics in Gujarati Narsinh Mehta Na Prabhatiya
Taro Sathvaro Lyrics in Gujarati
હું તમને વિનવુ શ્રીનાથજી વાલા|Hu tamne vinvu shreenathji vaala lyrics
Hu tamne vinvu shreenathji vaala lyrics
શ્રીનાથ બનકે દીનાનાથ બાંકે |SHRINATH BANKE DINA NATH BANKE lyrics
SHRINATH BANKE DINA NATH BANKE lyrics
મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવુ|Mara Wala Re Giriraj Tamane Shish Namavu Lyrics
Mara Wala Re Giriraj Tamane Shish Namavu Lyrics