Skip to content
Gujarati Lyrics

મને ગમે રે શ્રીનાથજીના ધામ મા| Mane Game Re Shrinathjina Dham Ma Lyrics

Mane Game Re Shrinathjina Dham Ma Lyrics — Lyrics

Gujarati Lyrics 10 views June 26, 2023
PDF

મને ગમે રે શ્રીનાથજીના ધામ મા,
દર્શન મંગલના થાય,
વાલોમારો માખણ મિસારી ખાઈ,
વૈષ્ણવો દર્શન કરાવો જય,
મને રમત રે….

દર્શન શિંગરણા થાળ,
સુંદર શાનગર ધરાઈ,
કે શોભા વર્ણવી ના જય,
મને રમત રે….

દર્શન ગ્વાલ બાલના થાઈ,
વાલો મારો ગાયો ચરવા જય,
સાથ બલભદ્રજી જય,
મને ગમે રે…

દર્શન રાજ ભોજન થાય,
સુંદર સામગ્રી ધરાઈ,
વૈષ્ણો પ્રસાદ લેવા જય,
મને ગમે રે…

દર્શન ઉત્થાપન્ના થાય,
રૂડા શંખ નાદ સંભાલાય,
વૈષ્ણો દીદી દોડી જય,
મને ગમે રે…

દર્શન ભોગ આરતીના થાય,
વિધ વિધ મેવા ધરાય,
વૈષ્ણવો રાજી થાય,
મને ગમે રે…

Mane Game Re Shrinathjina Dham Ma,
Darshan Mangalana Thay,
ValoMaro Makhan Misari Khai,
Vaishnavo Darshan Karava jay,
Mane Game Re….

Darshan Shingarna Thai,
Sundar Shanagar Dharai,
Ke Shobha Varnavi Na jay,
Mane Game Re…..

Darshan Gwaal Baalna Thai,
Walo MAro Gayo Charava Jay,
Sathe Balabhadrji Jay,
Mane Gamre…

Darshan Raj Bhojana Thay,
Sundar Samagri Dharai,
Vaishano Prasad Leva Jay,
Mane Game Re…

Darshan Uthapanna Thay,
Ruda Shankh Naad Sambhalay,
Vaishano Didi Dodi Jay,
Mane Game Re…

Darshan Bhog Aartina Thay,
Vidh Vidh Meva Dharay,
Vaishnavo Raji Thay,
Mane Game Re…

Share this song

Video

Related songs

PDF