Skip to content
Gujarati Lyrics

લૉકડાઉન દરમ્યાન એક

Gujarati Status 5 views August 18, 2021
PDF

લૉકડાઉન દરમ્યાન એક વ્યસ્ત બપોરે… બે મિત્રો ફૉન પર…
પહલો: કેમ શું કરે છે?
બીજો: એકલો એકલો ઢગલાબાજી રમું છું…
પહેલો: કેવી રીતે..?
બીજો: એક બાજુ વાસણનો ઢગલો અને બીજી બાજુ કપડાંનો…!
😂😜😀

Share this song

Related songs

PDF