Skip to content
Gujarati Lyrics

શોભે શોભે રસીકવર છેલ રે | Shobhe shobhe sasikvar chel re Lyrics

Shobhe shobhe sasikvar chel re Lyrics — Lyrics

Gujarati Bhajan 3 views July 4, 2023
PDF

(શોભે શોભે રસીકવર છેલ રે
હરિ ધર્મ કુંવર સુખકારી)…૨

રાજત શિરપર જરકસી પગીયા…૨
બંકી કલંગી લટકેલ રે…૨
શોભે શોભે રસીકવર…

ગજરા શેખર હાર બાજુ બંધ…૨
ગુછ ગુલાબી ધરેલ રે…૨
શોભે શોભે રસીકવર…

કેસર તિલક મનોહર કિનો…૨
કુંડળ નંગ જડેલ રે….૨
શોભે શોભે રસીકવર…

કૃષ્ણાનંદ કહે નાથ નીરંતર…૨
ઉરમા વસો અલબેલ રે…૨
શોભે શોભે રસીકવર…

Shobhe shobhe sasikvar chel re
Hari dharm kuvar sukhkaari

Raajat shirpar jarsakhi pagiya
Banki kalangi latkel re
Shobhe shobhe rasikvar…

Gajara shekhar haar baaju bandh
Guchh gulaabi dharel re
Shobhe shobhe rasikvar…

Kesar tilak Manohar kino
Kundal nang jadel re
Shobhe shobhe…

Krushnanand kahe naath nirntar
Urama vaso alabel re
Shobhe shobhe….

Share this song

Video

Related songs

PDF