શ્યામ સનેહી ઘેર આવ્યા| SHYAAM SANEHI GHER AAVYA lyrics
SHYAAM SANEHI GHER AAVYA lyrics — Lyrics
શ્યામ સનેહી ઘેર આવ્યા,
ઘનશ્યામ આવ્યા
શ્યામ સનેહી ઘેર આવ્યા.
હેતે હરિ ઘેર આવ્ય,
શ્યામ સનેહી ઘેર આવ્યા.
ઘનશ્યામ આવ્યા,
શ્યામ સનેહી ઘેર આવ્યા.
સામૈયું લઇ ને શ્યામ સુંદરને,
શ્યામ સુંદરે,
સામયુ લેને શ્યામ સુંદરને,
મોંઘે મોતીદે વાધવ્ય….2,
શ્યામ સનેહી ઘેર આવ્યા.
હેતે હરિ ઘેર આવ્યા…….
દુધડે ચરણ પખાળ્યા પ્રભુના,
પખાળ્યા પ્રભુના,
દુધડે ચરણ પખાળ્યા પ્રભુના,
પાટ ઉપર પધરાવ્યા….2,
શ્યામ સનેહી ઘેર આવ્યા.
હેતે હરિ ઘેર આવ્યા…….
બંગલા ઉપર બાંધી હિંડોળો,
બાંધી હિંડોલો,
બંગલા ઉપર બાંધી હિંડોળો,
હરિવર ને હીચકાવ્યા….2,
શ્યામ સનેહી ઘેર આવ્યા.
હેતે હરિ ઘેર આવ્યા…….
પ્રેમાનંદ નો નાથ મનોહર,
નાથ મનોહર,
પ્રેમાનંદ નો નાથ મનોહર,
મહારાજ મારે મન ભાવ્યા….2,
શ્યામ સનેહી ઘેર આવ્યા.
હેતે હરિ ઘેર આવ્યા…….
SHYAAM SANEHI GHER AAVYA,
GHANSHYAM AAVYA,
SHYAAM SANEHI GHER AVYA.
HETE HARI GHER AAVYA,
SHYAM SANEHI GHER AVYA.
GHANSYAAM AVYA,
SHYAM SANEHI GHER AVYA.
SAMAYU LAINE SHYAM SUNDARNE,
SHYAM SUNDARNE,
SAMAYU LAINE SHYAM SUNDARNE,
MONGHE MOTIDE VADHAVYA….2,
SHYAM SANEHI GHER AVYA.
HETE HARI GHER AVYA…….
DUDHADE CHARAN PAKHALYA PRABHUNA,
PAKHALYA PRABHUNA,
DUDHADE CHARAN PAKHALYA PRABHUNA,
PAAT UPAR PADHARAAVYA….2,
SHYAM SANEHI GHER AVYA.
HETE HARI GHER AVYA…….
BANGALA UPAR BAANDHI HINDOLI,
BAANDHI HINDOLO,
BANGALA UPAR BAANDHI HINDOLI,
HARIVARNE HINCHAKAAVYA….2,
SHYAM SANEHI GHER AVYA.
HETE HARI GHER AVYA…….
PREMAANAND NO NAATH MANOHAR,
NAATH MANOHAR,
PREMAANAND NO NAATH MANOHAR,
MAHARAJ MAARE MAN BHAAVYA….2,
SHYAM SANEHI GHER AVYA.
HETE HARI GHER AVYA…….
Video
Related songs
Tame Bhave Bhaji Lo Bhagwan Gujarati Lyrics
Hanuman chalisa lyrics pdf gujarati
MELDI GHUTO DARU PIDHO LYRICS | VIJAY SUVADA
Sadguru Vachan Na Thav Adhikari Gujarati Bhajan Lyrics
Sai Shirdiwala Lyrics | Hemant Chauhan
મારુ આયખું ખુટે જે ધડી| Maru aayakhu khute je ghadi lyrics
Maru aayakhu khute je ghadi lyrics