શ્રીજી બાવા દીન દયાળા| shreeji bava din dayalu Lyrics in Gujarati
shreeji bava din dayalu Lyrics in Gujarati — Lyrics
શ્રીજી બાવા દીન દયાળા
શ્રીજી બાવા દીન દયાળા ભક્તો તમારો જાણજો
હરિગુણ ગાતાં દોષ પડે તો સેવા અમારી માનજો
હું અપરાધી કાંઇ ન સમજ્યો નામ તમારાં અપાર છે
દાસ ઉપર દયા કરો તો ગુણ તમારા ગાય છે
ઓ દીનબંધુ ઓ રે દયાળુ પ્રાર્થના કરું કરગરી
દાસ ઉપર દયા કરો તો ફેરે જન્મ ના ઘરું ફરી
ગૌલોકવાસી વૈકુંઠવાસી બુદ્ધિ અમારી સુધારજો
જન્મ મરણનાં બંધન છુટે એવી ભક્તિ અમને આપજો
અંત સમયે પ્રભુ દયા કરીને દર્શન દેવા આવજો
દાસ ઉપર દયા કરીને ચરણ કમળમાં રાખજો
shreeji bava din dayalu,
bhakto tamaara jaan jo
hari gun gaata dhosh pade to,
seva amaari maanajo
shrji bava din…
hu aparadhi kaayi na samajyo,
naam tamaaru apaar che
daas upar daya karo to,
gun tamaara gaay che
shriji bava din…
o din bandhu ore dayaalu,
praarthana karu kargari
daas upar daya karo to,
fere janam na dharu fari
shreeji bava din…
gauvlok vasi vaikunth vaasi,
buddhi amaari sudhaarajo
janm maran na bandhan chhute
evi bhakti amane aapajo
shreeji bava din…
ant samaye prabhu daya karine
darshan deva aavajo
daas upar daya karine,
charan kamal ma raakhajo
shriji bava din…
Video
Related songs
હવેલી બંધાવી દઉ શ્રીજી તારા નામની|Haveli bandhavi dau shriji Lyrics
Haveli bandhavi dau shriji Lyrics
મારે મંદિરે પધારો માવા રે| Mare madire padharo mava Lyrics
Mare madire padharo mava Lyrics
Tali Padi Ne Ram Naam Boljo Re lyrics
શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે| Shrijibava ye krupa kari lyrics
Shrijibava ye krupa kari lyrics
નાના સરખા શ્રીનાથજી નાના નાના એના હાથ|Naana Sarakha Shreenathji Lyrics
Naana Sarakha Shreenathji Lyrics