Skip to content
Gujarati Lyrics

😷😢😳☹️🤥 રૂપાણી સાહેબ….ને…વિનંતી…. ફરી લોકડાઉન ના

Gujarati Status 4 views August 18, 2021
PDF

😷😢😳☹️🤥

રૂપાણી સાહેબ….ને…વિનંતી….
ફરી લોકડાઉન ના આપશો…પ્લીઝ…🙏

પહેલા લોકડાઉન માં કચરા / પોતા / વાસણ / કપડા / સાથે બધું ઘરકામ અમો શીખી ગયા છીએ….

એટલે કદાચ હવે અથાણા / પાપડ / વડી / બટાકા વેફર શીખવા પડશે…જે અમારી સહનશક્તિ બહાર ના કામ છે…😢😭😳

(પતિ મંડળ)

🤣🤣😂😂😩😩😡

Share this song

Related songs

PDF