Skip to content
Gujarati Lyrics

આવી છું સેવાને કાજ ફૂલડાં લાવી છું છાબમાં| Aavi chhu sevane kaaj lyrics

Aavi chhu sevane kaaj lyrics — Lyrics

Gujarati Bhajan 10 views June 28, 2023
PDF

આવી છું સેવાને કાજ ફૂલડાં લાવી છું છાબમાં
એવા સુંદીર તો ડોલરના ફૂલ છે
બાલક્રિષ્ણ તમારે કાજ, ફૂલડાં લાવીછું છાબમાં
આવીછું સેવા ને કાજ…

ડોલરના ફૂલની માળા બનાવી
તુલસીના નાખીય છે પાન ફૂલડાં લાવીછું છાબમાં
આવીછું સેવાને કાજ ફૂલડાં…

જીણી જીણી કાળિયોની માળા બનાવી
આરતી લયાવી છું સાથ ફૂલડાં લાવીછું છાબમાં
આવીછું સેવાને કાજ…

શ્યામ સુંદીરની આરતી ઉતારું
વૈષ્ણવના હૈયા હરખાય ફૂલડાં લાવીછું છાબમાં
આવીછું સેવા ને કાજ ફૂલડાં…

માધવદાસના સ્વામી શામળા
દેજો શ્રી વ્રજમાં વાસ ફૂલડાં લાવીછું છાબમાં
આવીછું સેવાને કાજ…

Aavi chhu sevane kaaj,
Foolada laavi chhu chhab ma
Eva sunder to dolar na phool che
Baalkrishna tamaare kaaj,
Phoolda laavi chhu chaab ma,
Aavi chu sevaane kaaj…

Dolar na phool ni maala banaavi
Tulshina naakiye che paan,
Phoolda laavi chu chaab ma
Aavi chhu sevaane kaaj…

Jini jini kaliyo ni maala banaavi,
Aarati laavi chhu saath,
Phoolda laavi chhu chaab ma
Aavi chu sevaane kaaj…

Shyaam sundar ni aarti utaaru
Vaishnav na haiya harkhaay,
Phoolda laavi chhu chaab ma
Aavi chu sevaane kaaj…

Maadhav daas na swami shyaamaliya
Dejo shri vraj ma vaas,
Phoolda laavi chu chaab ma
Aavi chhu sevaane kaaj…

Share this song

Video

Related songs

PDF