નાથ શ્રીનાથજીને સંગ આ|Naath shrinathji ne sange
Naath shrinathji ne sange — Lyrics
નાથ શ્રીનાથજીને સંગ આ…૨
જીવ જેનો જોડાય, શ્રીજી જીવ જેનો જોડાય
ચિત્ત ચરણમા જઈ રમે….૨
એવુ જીવન સુધરી જાય,
શ્રીનાથજી પૃષ્ટીમાર્ગ પરખાય,
પૃષ્ટીમાર્ગ પરખાય
નાથ શ્રીનાથજીને સંગ આ…..
સાગર જળ સંસારના,
એતો ઘુઘવે કાલ કળા…૨
જીવ મસ્યને જાલવા..૨
કાળ નાખતો જાળ
શ્રીનાથજી કોણ રાખે સંભાળ,
કોણ રાખે સંભાળ
ડરી ડરી દુર ભાગતા
એ જાળ મહી જકડાય…૨
એ જ બચે એ જે માછીના..૨
પગ પાસે રમતા,
શ્રીનાથજી સત્ય હવે સમજાય
સત્ય હવે સમજાય
હરી ચરણે વિશ્રામ છે,
હરી ચરણે આરામ….૨
હરીભક્ત લેતા રહે….૨
શ્વાસ શ્વાસ હરી નામ
શ્રીનાથજી વૈકુઠ ધામમા જાય
વૈકુઠ ધામમા જાય
Naath shrinathji ne sange,
Aa jiv jeno athadaay…2
Chitt charan ma jai rame
Evu jivan sudhari jaay
Shreenathji prushti maarg parkhaay
Prushti maarg parkhaay
Naath shrinathji ne sange…
Saagar jal sansaar na
Eto ghighave kaal kalaa
Jiv matsyane jaalava
Kaal naakhato jaal
Shrinathji kon raakhe sambhaal
Kon raakhe sambhaal.
Dari dari door bhaagata
Ae jaal mahi jakadaay
Ae j bache eje maachhina
Pag paase ramata
Shrinathji satya have sanajaay
Satya have samajay.
Hari charane vishram chhe
Hari charane aaraam
Hari bhakt leta rahe
Shwaase shwaase hari naam
Shrinathji vaikuth dhaam ma jaay
Vaikuth dhaam ma jaay.
Related songs
Kachi Re Matinu Kodiyu Lyrics | Pamela Jain | Soormandir
Taal Tandava Lyrics ગુજરાતી માં | Kirtidan Gadhvi | Zen Music Gujarati
Taal Tandava Lyrics
Ram Aayenge lyrics in Gujarati-Meri Jhopdi Ke Bhag aaj
Shanti pamaade tane sant kahiye Lyrics in Gujarati by Narsinh Mehta
હાલરડાં હુ ગાવુ મારા લાલ ને જુલાવુ|HALARDA HU GAAVU MARA LAAL NE JULAVU Lyrics
HALARDA HU GAAVU MARA LAAL NE JULAVU Lyrics