મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવુ
ફરતી પરિક્રમા કરું રે ગિરિરાજ
મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવુ
હે ગૌરી તે ગાયના દૂધ રે ધારવુ
નિત્ય નવી સમગરી ધારવુ રે ગિરાલ
મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવુ
જલ રે જમુનાજીની જરી રે ધારવુ
પાન કેરા બિડા ધારવુ રે ગિરિરાજ
મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવુ
ધોળા ધોતિયા ને કેસર ઉપરના
નિત્ય નવ સાજ સંભાલુ રે ગિરિરાજ
મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવુ
મન મારુ અસાર્યુ ને તન મારુ સુખદ
નિત્ય નવ મનોરથ કરો રે ગિરિરાજ
મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવુ
English version
Mara Wala Re Giriraj Tamane Shish Namavu
Farati Parikrama Karu Re Giriraj
Mara Wala Re Giriraj Tamane Shish Namavu
He Gauri Te Gayana Dudh Re Dharavu
Nitya Navi Samagri Dharavu Re Giriral
Mara Wala Re Giriraj Tamane Shish Namavu
Jal Re Jamunajini Jari Re Dharavu
Paan Kera Bida Dharavu Re Giriraj
Mara Wala Re Giriraj Tamane Shish Namavu
Dhola Dhotiya Ne Kesar Uparana
Nitya Nava Saaj Sambhalu Re Giriraj
Mara Wala Re Giriraj Tamane Shish Namavu
Man Maru Aasariyu Ne Tan Maru Sukhad
Nitya Nava Manorath KAravu Re Giriraj
Mara Wala Re Giriraj Tamane Shish Namavu