મારો સોનાનો ઘડુલો રે | maro sonano ghadulo re Lyrics
maro sonano ghadulo re Lyrics — Lyrics
મારો સોનાનો ઘડુલો રે હા પાણીડાં છલકે છે
મારો સોનાનો ઘડુલો રે હા પાણીડાં છલકે છે
હો રાજ ઘૂંઘટની ઓરકોર પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે હા પાણીડાં છલકે છે
મારો સોનાનો ઘડુલો રે હા પાણીડાં છલકે છે…
હે પચરંગી પાઘડી વાલાને બહુ શોહે રાજ
હે નવરંગી ચૂંદડી ચટકે ને મન મોહે રાજ
નવરંગી ચૂંદડી ચટકે ને મન મોહે રાજ
હો રાજ ઘૂંઘટની ઓરકોર પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે હા પાણીડાં છલકે છે
મારો સોનાનો ઘડુલો રે હા પાણીડાં છલકે છે…
હે અંગે અંગરખું વાલાને બહુ શોહે રાજ
હે કમખે તે આભલા ચટકે ને મન મોહે રાજ
કમખે તે આભલા ચટકે ને મન મોહે રાજ
હો રાજ ઘૂંઘટની ઓરકોર પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે હા પાણીડાં છલકે છે
મારો સોનાનો ઘડુલો રે હા પાણીડાં છલકે છે…
maro sonano ghadulo re ha panida chakle che
maro sonano ghadulo re ha panida chakle che
ho raj ghunghat ni orakar palav ni orakor
goru mukhladu malke che ha panida chalke che
maro sonano ghadulo….
pachrangi paghadi vala ne bahu shohe raaj
he navrangi chundadi chatake ne man mohe raj
navrangi chundadi chatake ne man mohe raj
ho raj ghunghat ni orakar palav ni orakor
goru mukhladu malke che ha panida chalke che
maro sonano ghadulo….
he ange angrakhu vala ne bahu shone raaj
he kamakhe te aabhla chatake ne man moh raaj
kamakhe te aabhla chatake ne man moh raaj
ho raj ghunghat ni orakar palav ni orakor
goru mukhladu malke che ha panida chalke che
maro sonano ghadulo….
Video
Related songs
હો ગબ્બરના ડુંગરે જઈને તું બેઠી | ho gabbar na dungare jaine Lyrics
ho gabbar na dungare jaine Lyrics
Vahlam Ni Vasli Vagi Garba Lyrics Gujarati
Ho Rang Rasiya Gujarati Garba Raas Lyrics
વેરણ વાંસળી વાગી | veran vaasali vaagi Lyrics in Gujarati
veran vaasali vaagi Lyrics in Gujarati
Radha Khovaai Lyrics | Meet Jain | Meetjain
હે આખી દુનિયા એ જોયા | He akhi duniya ae joya mogha Lyrics
He akhi duniya ae joya mogha Lyrics