વિનવું રે તમને ધન્ય રે યમુનાજીમા|Vinavu Re Tamne Dhanya Re Yamunaji ma lyrics
Vinavu Re Tamne Dhanya Re Yamunaji ma lyrics — Lyrics
વિનવું રે તમને ધન્ય રે યમુનાજીમા,
કૃપાળુ યમુનાજીમાં
દાસીને દર્શન દેજો મોરી મા…)..2
નિરને રે વળી ધીર રે ગંભીરમા,
મહામધ્ય દરીયો ભરીયો મા,
દૈવી જીવને કારણ વ્રજમાં વસિયા મોરી મા
વિનવું રે તમને….
કરમા રે લીધી કમળની માળા મા
ધીમે પગલે ચાલ્યા મા,
શ્યામ સુંદરના કંઠમાં રોપવા ચાલ્યા મોરી મા
વિનવું રે તમને….
સૂરજ દેવતાના દિકરી રે યમનાજીમા
યમરાજાનાં બેની મા,
વિરને વચને બાંધી અધમ ઉધાર્યા મોરી મા
વિનવું રે તમને….
બેઉ કર જોડી કરું રે વિનંતી મા,
વ્રજમાં વાસ દેજો મા,
નિકુંજમાં લેજો અમને તાણી મોરી મા
વિનવું રે તમને….
Vinavu Re Tamne Dhanya Re Yamunaji ma
Krupaalu Yamunaaji Ma
Daasi Ne Darshan Dejo Mori Maa
Nir Ne Re Vali Dhir Re Gambhirma
Mahaa Madhya Dariyo Bhariyo Ma
Daivi Jivane Kaaran Vraj Ma Vasiya Mori Ma
Vinavu Re Tamne…
Karama Re Lidhi Kamal Ni Maala Ma
Dhime Pagale Chaalya Ma
Shyaam Sundar Na Kanth Ma Ropava Chaalya Mori MA
Vinavu Re Tamne….
Suraj Devataa Na Dikari Re Yamanaji Ma
Yamaraja Na Beni Ma
Vir Ne Vachane Baandhi Adham Udharyaa Mori Ma
Vinavu Re Tamne
Beu Kar Jodi Karu Re Vinanti Ma
Vraj Ma Vaas Dejo Ma
Nikunj Ma Lejo Amne Taani Mori Ma
Vinavu Re Tamne…
Video
Related songs
Tamne Ramdev Parnave Lyrics | Praful Dave, Paresh Vadiya | Shivam Cassettes Gujarati Music
શ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી|Shree Maharani Ji Na Pan Karne Tu Prani lyrics
Shree Maharani Ji Na Pan Karne Tu Prani lyrics
Araj kare che mira rankdai ubhi ubhi Lyrics in Gujarati by Meerabai
Kupatr Ni Pase Vastu Na Vavie Ganga Sati Panbai Bhajan Lyrics
હાલરડાં હુ ગાવુ મારા લાલ ને જુલાવુ|HALARDA HU GAAVU MARA LAAL NE JULAVU Lyrics
HALARDA HU GAAVU MARA LAAL NE JULAVU Lyrics