હરે આલા અરાજી અમારી સુનો|Hare Aala Araji Amaari Suno Lyrics
Hare Aala Araji Amaari Suno Lyrics — Lyrics
હરે આલા અરાજી અમારી સુનો,
શ્રીનાથજી લાયજાજે તારા ધામ મા,
હરે વાલા અરજી અમરી…….
મારી કીડી સમાયના બેલી,
હારે હૈ મેલો નહીં હડસેલી,
હારે હુ તો આવી ઉભો તમ દ્વારે,
શ્રીનાથજી લાયજાજે તારા ધામ મા,
હરે વાલા અરજી અમરી…….
હારે નાથ કરુણા તના છો સિંધુ,
હરે હુ તો યાચુ છુ એકજ બિંદુ,
હરે એક બિંદુમા નહી થાય ઓછુ,
શ્રીનાથજી લાયજાજે તારા ધામ મા,
હરે આલા અરજી અમરી….
હારે મારુ અંતર લેજો વાચી,
નાથી મેંદીમા લાલી લખાટી,
હારે પાને પાને પ્રસારી જાતી,
શ્રીનાથજી લાયજાજે તારા ધામ મા,
હરે વાલા અરજી અમરી…….
હારે તને સમજુને શુ સમજવુ,
હરે કહે તો અંતર ખોલીને બટાવુ,
હરે તારા ભક્તિં એકજ આશ,
શ્રીનાથજી લાયજાજે તારા ધામ મા,
હરે વાલા આરજી અમરી…….
Hare Aala Araji Amaari Suno,
Shrinathji Laijaje Taara Dhaam Ma,
Hare Wala Arji Amari…….
Maara Ant Samayana Beli,
Haare Have Melo Nahi Hadseli,
Haare Hu To aavi Ubho Tam Dwaare,
Shreenathji Laijaje Taara Dhaam Ma,
Hare Wala Arji Amari…….
Haare Naath Karuna Tana Chho Sindhu,
Hare Hu To Yaachu Chu Ekaj Bindu,
Hare Ak Binduma Nahi Thaay Ochhu,
Shrinathji Laijaje Taara Dhaam Ma,
Hare Aala Arji Amari…….
Haare Maaru Antar Lejo Vaachi,
Nathi Mendima Laali Lakhaati,
Haare Paane Paane Prasari Jaati,
Shrinathji Laijaje Taara Dhaam Ma,
Hare Wala Arji Amari…….
Haare Tane Samjune Shu Samajaavu,
Hare Kahe To Antar Kholine Bataavu,
Hare Taara Bhaktien Ekaj Aash,
Shrinathji Laijaje Taara Dhaam Ma,
Hare Vala Arji Amari…….
Video
Related songs
Prem Ne Vas Thayi Raji Valo Gujarati Bhajan Lyrics
Jivan na sur chale che Gujarati Bhajan Lyrics
Aa Gnan Ni Vato Chani Gujarati Bhajan Lyrics
ઘટમાં ગિરધારીને મનમાં મુરારી| Ghat ma girdhari ne man ma murari Lyrics
Ghat ma girdhari ne man ma murari Lyrics
શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે| Shrijibava ye krupa kari lyrics
Shrijibava ye krupa kari lyrics