Gujarati Status 🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮 *” સોબત “* *જો સારી 2 years agoby Gujarati Lyrics4 Views 🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮 *” સોબત “* *જો સારી વ્યક્તિ ની થાય તો,* *માણસ ની ખોટી આદતો પણ બદલાઇ જાય છે.!!* *જેમ કે…* *સોય🪡 માત્ર ચુભવાનુ કાર્ય કરે છે,* *પરંતુ દોરાનો🧵 સાથ મળતાં જ જોડવાનું કાર્ય કરવા લાગી જાય છે..!!!*✍️🙏 🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮 🌹 *શુભ સવાર*🌹 FacebookTwitterPinterestLinkedIn