તુંતો મારા હાથો ની લકીર મા નથી તુંતો મારા હાથો ની લકીર મા નથી મારા દિલ મા તો છે પણ તકદીર મા નથી તુંતો મારા હાથો ની લકીર મા નથી મારા દિલ મા તો છે પણ તકદીર મા નથી
મારી વેદના જમાનો છું જાણે જીવી રહ્યો છું હું જિંદગી પરાણે મારી વેદના જમાનો છું જાણે જીવી રહ્યો છું હું જિંદગી પરાણે આત્મા મારો આત્મા મારો આત્મા મારા શરીર મા નથી શરીર મા નથી તુંતો મારા હાથો ની લકીર મા નથી મારા દિલ મા તો છે પણ તકદીર મા નથી મારા દિલ મા તો છે પણ તકદીર મા નથી
તારા સપના ઓ જે આંખે સજાવ્યા એ આંખો તો રહી ગઈ રોતી તારા સપના ઓ જે આંખે સજાવ્યા એ આંખો તો રહી ગઈ રોતી મારા અરમાનો પર પાણી ફર્યું ને પડી મારી આશાઓ ખોટી
તારી નિયત ને જાણી શક્યો ના મારા દિલ ને સંભાળી શક્યો ના તારી નિયત ને જાણી શક્યો ના મારા દિલ ને સંભાળી શક્યો ના બેવફા ઓરે બેવફા વફાદારી તો તારા ઝમીર મા નથી ઝમીર મા નથી તુંતો મારા હાથો ની લકીર મા નથી મારા દિલ મા તો છે પણ તકદીર મા નથી મારા દિલ મા તો છે પણ તકદીર મા નથી
સમજ્યા વિચાર્યા વગર ના કદીયે ખોલજો દિલ ના દરવાજા સમજ્યા વિચર્યા વગર ના કદીયે ખોલજો દિલ ના દરવાજા કરશો ના આંધળો ભરોસો કોઈ પર રેહજો મોહબ્બત થી આઘા
દિલ દેનાર ને રોવું પડે છે રોઈ બધું ખોવું પડે છે દિલ દેનાર ને રોવું પડે છે રોઈ બધું ખોવું પડે છે આપું આજે આપું આજે આપણું કોઈ આ દિલ મા નથી દિલ મા નથી તુંતો મારા હાથો ની લકીર મા નથી મારા દિલ મા તો છે પણ તકદીર મા નથી મારા દિલ મા તો છે પણ તકદીર મા નથી મારા દિલ મા તો છે પણ તકદીર મા નથી મારા દિલ મા તો છે પણ તકદીર મા નથી મારા દિલ મા તો છે પણ તકદીર મા નથી
English version
Tuto mara hatho ni lakir ma nathi Tuto mara hatho ni lakir ma nathi Mara dil ma to chhe pan takdir ma nathi Tuto mara hatho ni lakir ma nathi Mara dil ma to chhe pan takdir ma nathi
Mari vedna jamano chhu jane Jivi rahyo chhu hu jindagi parane Mari vedna jamano chhu jane Jivi rahyo chhu hu jindagi parane Aatma maro aatma maro Aatma mara sarir ma nathi Sarir ma nathi Tuto mara hatho ni lakir ma nathi Mara dil ma to chhe pan takdir ma nathi Mara dil ma to chhe pan takdir ma nathi
Tara sapna o je aankhe sajavya Ae aankho to rahi gai roti Tara sapna o je aankhe sajavya Ae aankho to rahi gai roti Mara armano par pani faryu ne Padi mari aasa o khoti
Tari niyat ne jani sakyo na Mara dil ne sambhadi sakyo na Tari niyat ne jani sakyo na Mara dil ne sambhadi sakyo na Bewafa ore bewafa Wafadari to tara jamir ma nathi Jamir ma nathi Tuto mara hatho ni lakir ma nathi Mara dil ma to chhe pan takdir ma nathi Mara dil ma to chhe pan takdir ma nathi
Samjya vicharya vagar na kadiye Kholjo dil na darwaja Samjya vicharya vagar na kadiye Kholjo dil na darwaja Karso na aandhro bharoso koi par Rehjo mohbbat thi aagha
Dil denar ne rovu pade chhe Roi badhu khovu pade chhe Dil denar ne rovu pade chhe Roi badhu khovu pade chhe Aapu aaje aapu Aaje aapnu koi aa dil ma nathi Dil ma nathi Tuto mara hatho ni lakir ma nathi Mara dil ma to chhe pan takdir ma nathi Mara dil ma to chhe pan takdir ma nathi Mara dil ma to chhe pan takdir ma nathi Mara dil ma to chhe pan takdir ma nathi Mara dil ma to chhe pan takdir ma nathi