હે મને પૂછ્યા વગર રે પ્રેમિકા પૈણી જી એ એ આવું કરશે એવી નોતી ખબર રે પ્રેમિકા પૈણી જી
એ ચાર ચાર વરહો મને અંધારા મા રાશ્યો છેતરીન છોકરી એ મને મારી નાસ્યો ચાર ચાર વરહો મને અંધારા મા રાશ્યો છેતરીન છોકરી એ મને મારી નાસ્યો એ હતો ભરોહો ઇનપર ભારે રે તોયે પ્રેમિકા પૈણી જી એ મને કીધા વગર રે પ્રેમિકા પૈણી જી..પ્રેમિકા પૈણી જી
હો એના પ્રેમ મા હતા અમે પાગલ તોયે ના લશી કંકોત્રી કે કાગળ ho ખોટું બોલતી રહી મારી આગળ જિંદગી બગાડી મેં બેવફા ની પાછળ
એ તારી ઓખે બકા અમે ભાળતા તા એટલે તો તું કે એમ ચાલતા તા તારી ઓખે બકા અમે ભાળતા તા એટલે તો તું કે એમ ચાલતા તા
એ તારી જબરી કેવાય જીગર રે મને મેલી ને પૈણી જી એ મને પૂછ્યા વગર રે પ્રેમિકા પૈણી જી..જાનુડી પૈણી જી
ઓ તારા રે ઓગણે મંગળ વર્તોના હમાચાર હોભરી દલડાં ઘવોણા હો જોયા વગર જીવી નહિ શકે આ રોણા ચાર દાડે પાછા આવજો તેડવા આવશે ઓણા
એ બંગડીઓ નો પેરી મારા નોમ ની વસ્તી બધી વાતો કરે આખા ગોમ ની બંગડીઓ નો પેરી મારા નોમ ની વસ્તી બધી વાતો કરે આખા ગોમ ની
એ આતો બેવફા કેવાય જબર રે બીજા ને પૈણી જી એ લાગી પ્રેમ ને કોની નજર રે પ્રેમિકા પૈણી જી હે મને પૂછ્યા વગર રે પ્રેમિકા પૈણી જી..પ્રેમિકા પૈણી જી પ્રેમિકા પૈણી જી
એ મને પૂછ્યા વગર રે પ્રેમિકા પૈણી જી..પ્રેમિકા પૈણી જી
English version
He mane puchhya vagar re Premika paini ji Ae aavu karshe aevi noti khabar re Premika paini ji
Ae char char varho mane andhara ma rashyo Chhetri ne chhokri ae amne mari nasyo Char char varho mane andhara ma rasyo Chhetri ne chhokri ae amne mari nasyo Ae hato bharoho inapar bhare re Toye premika paini ji Ae mane kidha vagar re Premika paini ji..premika paini ji
Ho aena prem ma hata ame pagal Toye na lashi kankotri ke kagar Ho khotu bolti rahi mari aagar Jindagi bagadi me bewafa ni pachhad
Ae tari okhe baka ame bharta ta Etle to tu ke aem chalta ta Tari okhe baka ame bharta ta Etle to tu ke aem chalta ta
Ae tari jabri kevay jigar re Mane meli ne paini ji Ae mane puchhya vagar re Premika paini ji..janudi paini ji
Ho tara re ogane mangar vartona Hamachar hobhri dalda ghavana Ho joya vagar jivi nahi sake aa rona Char dade pachha aavjo tedva aavshe ona
Ae bangadiyo no peri mara nom ni Vasti badhi vato kare aakha gom ni Bangadiyo no peri mara nom ni Vasti badhi vato kare aakha gom ni
Ae aato bewafa kevay jabar re Bija ne paini ji Ae lagi prem ne koni najar re Premika paini ji He mane puchhaya vagar re Premika paini ji..premika paini ji Premika paini ji
Ae mane puchhya vagar re Premika paini ji..premika paini ji