મને મળવા ની કોશિશ ના કરશો તમે હો મને મળવા ની કોશિશ ના કરશો તમે પ્રેમ દરિયો છે ડૂબી જશો રે તમે પ્રેમ કરશો તો રડશો તમે હો આ પ્રેમ તમે કરશો તો રડશો તમે એ ભૂલા પડી જશો પ્રેમ ના રસ્તે તમે રાતો યાદ માં રડી રડી જાગશો તમે પ્રેમ કરશો તો રડશો તમે ઓ..ઓ ઓ..ઓ પ્રેમ કરશો તો રડશો તમે
હો તારી સાથે રહી ને પણ તારા થી દૂર છું હો પ્રેમ ની કદર મને છે પણ વાલી હું એ મજબુર છું હો પ્રેમ તારો વાલી અમે કદી ના ભુલશું યાદ રાખશું કે કોઈ મને હાચો પ્રેમ રે કરતુ એ મને ભૂલવા ની કોશિશ કરજો રે તમે રાતો યાદ માં રડી રડી જાગશો તમે પ્રેમ કરશો તો રડશો તમે ઓ..ઓ ઓ..ઓ પ્રેમ કરશો તો રડશો તમે
હો તારા મારા પ્રેમ ની છે આ દુનિયા રે વેરી કહાની પ્રેમ ની રહી રે જશે જોજે અધૂરી હો યાદો માં મારી હે જાગશે જોજે વાલી મારી હું તારો નથી હે તોયે તુંતો થઇ ગઈ મારી એ મને ભૂલવા ની કોશિશ કરજો રે તમે રાતો યાદ માં રડી રડી જાગશો તમે પ્રેમ કરશો તો રડશો તમે ઓ..ઓ ઓ..ઓ પ્રેમ કરશો તો રડશો તમે
English version
Mane malva ni koshish na karsho tame Ho mane malva ni koshish na karsho tame Prem dariyo chhe dubi jaso re tame Prem karsho to radsho tame Ho aa prem tame karsho to radsho tame Ae bhulaa padi jaso prem na raste tame Raato yaad ma radi radi jaagso tame Prem karsho to radsho tame o..o O..o prem karsho to radsho tame
Ho tari sathe rahi ne pan tara thi dur chhu Ho prem ni kadar mane chhe pan vaali hu ae majbur chhu Ho prem taro vaali ame kadi na bhulshu Yaad rakhshu ke koi mane hacho prem re kartu Ae mane bhulva ni koshish karjo re tame Raato yaad ma radi radi jagsho tame Prem karsho to radsho tame o..o O..o prem karsho to radsho tame
Ho tara mara prem ni chhe aa duniya re veri Kahani prem ni rahi re jase joje adhuri Ho yaado ma mari he jaagse joje vaali mari Hu taro nathi he toye tuto thai gai mari Ae mane bhulvani koshish karjo re tame Raato yaad ma radi radi jaagsho tame Prem karsho to radsho tame o..o O…o prem karsho to radsho tame