Skip to content
Gujarati Lyrics

TAME CHHO AMARA AA DIL NA RAJA LYRICS | KHUSHBU PANCHAL

Gujarati Song 14 views August 18, 2021
PDF

TAME CHHO AMARA AA DIL NA RAJA is a Gujarati Love song voiced by Khushbu Panchal from The Khushbu Panchal. The song is composed by Ravi-Rahul, with lyrics written by Ganu Bharwad.

રાત અને દિવસો માં તમે છો ખયાલો માં
રાત અને દિવસો માં તમે છો ખયાલો માં
સપનું બની આવો છો અમારી નીંદર માં
રાત અને દિવસો માં તમે છો ખયાલો માં
સપનું બની આવો છો અમારી નીંદર માં
તમે છો આ જન્મે અમારા
તમારા વગર અમે અધૂરા
તમે છો અમારા આ દિલ ના રાજા
હો હો તમે છો અમારા આ દિલ ના રાજા
રાત અને દિવસો માં તમે છો ખયાલો માં
સપનું બની આવો છો અમારી નીંદર માં

હો ક્યારે આવો છો ને ક્યારે જાવો છો
ખબર નથી પડતી છું વાત રે કહો છો
હો જાણો છો તોયે કેમ અજાણ્યા બનો છો
મારા કેમ આમ દૂર તમે જાવો છો
દૂર તમે આવો છો
તમે છો આકાશ ના તારા
સમાયા છો દિલ માં અમારા
તમે છો અમારા આ દિલ ના રાજા
હો હો તમે છો અમારા આ દિલ ના રાજા
રાત એ દિવસો માં તમે છો ખયાલો માં
સપનું બની આવો છો અમારી નીંદર માં

હો નજરો ઉઠાવી ને કેમ જુકી જાવ છો
કઈ દો ને કઈ વાતે તમે મુજાવ છો
હો કરીદો વાત દિલની દિલ માં ના રાખો
દિલ ની એ વાત હવે હોઠ પર લાવો
મળ્યા છો કિશ્મત થી યારા
તમે છો ખુશીયો ના ખજાના
તમે છો અમારા આ દિલ ના રાજા
હો હો તમે છો અમારા દિલ ના રાજા
રાત અને દિવસો માં તમે છો ખયાલો માં
સપનું બની આવો છો અમારી નીંદર માં
તમે છો આ જન્મે અમારા
તમારા વગર અમે અધૂરા
તમે છો અમારા આ દિલ ના રાજા
હો હો તમે છો અમારા આ દિલ ના રાજા
હો તમે છો અમારા આ દિલ ના રાજા

Raat ane divso maa tame chho khayalo maa
Raat ane divso maa tame chho khayalo maa
Sapnu bani aavo chho amari nindar maa
Raat ane divso maa tame chho khayalo maa
Sapnu bani aavo chho amari nindar maa
Tame chho aa janme amara
Tamara vagar ame adhura
Tame chho amara aa dil na raja
Ho ho tame chho amara aa dil na raja
Raat ane divso maa tame chho khayalo maa
Sapnu bani aavo chho amari nindar maa

Ho kyare aavo chho ne kyare jaavo chho
Khabar nathi padti chhu vaat re kaho chho
Ho jaano chho toye kem ajanya bano chho
Mara kem aam dur tame jaavo chho
Dur tame jaavo chho
Tame chho aakash na tara
Samaya chho dil ma amara
Tame chho amara aa dil na raja
Ho ho tame chho amara aa dil na raja
Raat ane divso maa tame chho khayalo maa
Sapnu bani aavo chho amari nindar maa

Ho najro uthavi ne kem juki jaav chho
Kai do ne kai vaate tame mujav chho
Ho karido vaat dilni dil ma na rakho
Dil ni ae vaat have hoth par laavo
Malya chho kishmat thi yaara
Tame chho khushiyo na khajana
Tame chho amara aa dil na raja
Ho ho tame chho amara dil na raja
Raat ane divso maa tame chho khayalo maa
Sapnu bani aavo chho amari nindar maa
Tame chho aa janme amara
Tamara vagar ame adhura
Tame chho amara aa dil na raja
Ho ho tame chho amara aa dil na raja
Ho tame chho amara aa dil na raja

Share this song

Video

Song details

Lyricist Ganu Bharwad
Director Ravi-Rahul
Genre Love
Publisher Ganu Bharwad

The Khushbu Panchal Songs Lyrics

Song Singers
DEV DWARIKA WALA Khushbu Panchal

FAQs

Which album or label is TAME CHHO AMARA AA DIL NA RAJA from?
TAME CHHO AMARA AA DIL NA RAJA is from The Khushbu Panchal.
Who sang the song TAME CHHO AMARA AA DIL NA RAJA?
The song TAME CHHO AMARA AA DIL NA RAJA was sung by Khushbu Panchal.
Who composed the music for TAME CHHO AMARA AA DIL NA RAJA?
The music for TAME CHHO AMARA AA DIL NA RAJA was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of TAME CHHO AMARA AA DIL NA RAJA?
The lyrics for TAME CHHO AMARA AA DIL NA RAJA were written by Ganu Bharwad.
What genre is TAME CHHO AMARA AA DIL NA RAJA?
TAME CHHO AMARA AA DIL NA RAJA is a Gujarati Love song.

Related songs

PDF