માંગી દુવા ને મારી દુવા ફળી ગઈ તારી ને મારી જાનુ નજર મળી ગઈ જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ
આશિક છુ તારો તું આશિકી મારી સાચું કહું તો મને જીવથી તું પ્યારી તારી મહોબ્બત ને માની બેઠો જિંદગી તું મળી તો મને મળી આજ હરખુશી
હો… સમયસર આવજો વાર ના કરતા સમયસર આવજો વાર ના કરતા તને જોવા ને અમે પલ પલ મરતા
માંગી દુવા ને મારી દુવા ફળી ગઈ તારી ને મારી જાનુ નજર મળી ગઈ જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ
ઘાયલ છુ ઘાયલ ના હાલ ના પૂછો તમે આવીને પાગલ આ દિલ ને મળો તમે જેમ તેમ કરી મારા દિલ ને મનાવું છુ તારી યાદો માં સમય એમ રે વિતાવું છુ
ધડકે છે ધડકન તારું નામ લઈને ધડકે છે ધડકન તારું નામ લઈને દિવસ વીતે મારો તને યાદ કરીને
માંગી દુવા ને મારી દુવા ફળી ગઈ તારી ને મારી જાનુ નજર મળી ગઈ જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ.
English version
Ho… Magi duva ne mari duva fali gai Ho… Magi duva ne mari duva fali gai Tari ne mari janu najar mali gai Jindagi ni safar ma humsafar mali gai Jindagi ni safar ma humsafar mali gai
Chahat gami gai tari ada gami gai Chahat gami gai tari ada gami gai Tari hare jivvani aadat padi gai
Magi duva ne mari duva fali gai Tari ne mari janu najar mali gai Jindagi ni safar ma humsafar mali gai Jindagi ni safar ma humsafar mali gai
Aashik chhu taro tu aashiki mari Sachu kahu to mane jiv thi tu pyaari Tari mahobbat ne mani betho jindagi Tu mali to mane mali aaj harkhushi
Ho… Samaysar aavjo var na karta Samaysar aavjo var na karta Tane jova ne ame pal pal marta
Magi duva ne mari duva fali gai Tari ne mari janu najar mali gai Jindagi ni safar ma humsafar mali gai Jindagi ni safar ma humsafar mali gai
Ghayal chhu ghayal na hal na puchho tame Aavine pagal aad dil ne malo tame Jem tem kari mara dil ne manavu chhu Tari yaado ma samay aem re vitavu chhu
Dhadke chhe dhadkan taru nam laine Dhadke chhe dhadkan taru nam laine Divas vite maro tane yaad karine
Magi duva ne mari duva fali gai Tari ne mari janu najar mali gai Jindagi ni safar ma humsafar mali gai Jindagi ni safar ma humsafar mali gai Jindagi ni safar ma humsafar mali gai.