Khetar Vachche Banglo (Ketar Vachche Banglo) Lyrics | BECHAR THAKOR
Khetar Vachche Banglo (Ketar Vachche Banglo) is a Gujarati Sad song voiced by Bechar Thakor from Bechar Thakor Official. The song is composed by Dilip Kishan, with lyrics written by Dilip Ambasar.
ખેતર વચ્ચે બંગલો…
ખેતર વચ્ચે બંગલો અને એસી વાળા રૂમમાં
મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ
હો વીધાની વાડી ઓ તારે ફરવા મોટરકાર
મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ
ખેતર વચ્ચે બંગલો અને એસી વાળા રૂમમાં
મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ
મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ
જોવા કાજે તડપતો
હું તો તારું જોને મુખ
વેલા ઉઠી રોજ દુવા કરતો
મને મળે મારા પ્રેમનું સુખ
તને નથી ભૂલવું સહેલું મોત આવે તો હાશ
મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ
રેવા નથી ઝૂંપડું હું તો ફરું બારે વાટ
મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ
ખેતર વચ્ચે બંગલો અને એસી વાળા રૂમમાં
મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ
મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ
મારો મારો કરીને છેતર્યો
લઇ હાથો માં મારો હાથ
રૂપિયા જોઈ બદલાઈ ગઈ
અને ભૂલી ગઈ આ ગરીબનો પ્યાર
દગો જો કરવો હતો તો કરવો નતો પ્યાર
મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ
જુરી જુરી ને મરતો હું તો ફરતો થઇ ને લાશ
મોંઘેરી સાજના મારી ચોથી આવે યાદ
ખેતર વચ્ચે બંગલો અને એસી વાળા રૂમમાં
મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ
મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ
મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ
મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ.
Khetar vachche banglo
Khetar vachche banglo ane ac vala room ma
Mogheri sajna mari chyothi aave yaad
So vidha ni vadi o tare farva motarcar
Mogheri sajna mari chyothi aave yaad
Khetar vachche banglo ane ac vala room ma
Mogheri sajna mari chyothi aave yaad
Mogheri sajna mari chyothi aave yaad
Jova kaje tadpato
Hu to taru jone mukh
Vela uithi roj duva karto
Mane male mara prem nu sukh
Tane nathi bhulvu sahelu mot ave to haash
Mogheri sajna mari chyothi aave yaad
Reva nathi zupadu hu to faru bare vat
Mogheri sajna mari chyothi aave yaad
Khetar vachche banglo ane ac vala room ma
Mogheri sajna mari chyothi aave yaad
Mogheri sajna mari chyothi aave yaad
Maro maro karine chhetaryo
Lai hatho ma maro hath
Rupiya joi badlai gai
Ane bhuli gai aa garib no pyar
Dago jo karvo hato to karvo nato pyar
Mogheri sajna mari chyothi aave yaad
Juri juri ne marto hu to farto thai ne laash
Mogheri sajna mari chyothi aave yaad
Khetar vachche banglo ane ac vala room ma
Mogheri sajna mari chyothi aave yaad
Mogheri sajna mari chyothi aave yaad
Mogheri sajna mari chyothi aave yaad
Mogheri sajna mari chyothi aave yaad.
Video
Song details
Bechar Thakor Official Songs Lyrics
| Song | Singers |
|---|---|
| CHANDA SURAJ NI SAKHE KASAMO KHADHELI | Bechar Thakor |
| Tame Yaad Nathi Karta | Bechar Thakor |