Tame Yaad Nathi Karta Lyrics | Bechar Thakor | Bechar Thakor Official
Tame Yaad Nathi Karta is a Gujarati Ramesh Thakor-Pasunj song voiced by Bechar Thakor from Bechar Thakor Official. The song is composed by Dilip Thakor, with lyrics written by Kishan Thakor.
તમે યાદ નથી કરતા
અમે તમને ભૂલી નથી શકતા
તમે યાદ નથી કરતા
અમે તમને ભૂલી નથી શકતા
તમે શું જાણો દીકુ વિરહ ની વેદના
સાચા મારા પ્રેમ ને ભૂલ્યા કેમ સાજણા
યાદ કરીને રોવે દિલ
તમે યાદ નથી કરતા
અમે તમને ભૂલી નથી શકતા
તમે યાદ નથી કરતા
અમે તમને ભૂલી નથી શકતા
આંખે આંસુ મારી વરસે
તારો ચેહરો જોવા તરસે
પલ પલ તારી યાદ સતાવે
તારા વિના મને ચેન ના આવે
અધવચ્ચે છોડ્યો તમે મને કેમ સાજણા
કદર ના કરી કેમ મારી તમે સાજણા
આવે છે તારી બહુ યાદ
તમે યાદ નથી કરતા
અમે તમને ભૂલી નથી શકતા
તમે યાદ નથી કરતા
અમે તમને ભૂલી નથી શકતા
પથ્થર દિલ તું બની કેમ સાજણા
કઈ મજબૂરી તારી કઈ દે ઓ સાજણા
તારી તસ્વીર જોઈ દિલ મારુ તડપે
એકવાર મળવા આવીજા ઓ સાજણા
મર્યા પેલા સાજણ તમે મોઢું તો બતાવજો
તમારા આશિક ના હાલ પૂછી જાજો
દૂખી આ દિલ ની યાદ
તમે યાદ નથી કરતા
અમે તમને ભૂલી નથી શકતા
તમે યાદ નથી કરતા
અમે તમને ભૂલી નથી શકતા
અમે તમને ભૂલી નથી શકતા
અમે તમને ભૂલી નથી શકતા
અમે તમને ભૂલી નથી શકતા
Tame yaad nathi karta
Ame tamne bhuli nathi shakta
Tame yaad nathi karta
Ame tamne bhuli nathi shakta
Tame shu jano diku virah ni vedna
Sacha mara prem ne bhulya kem sajna
Yaad karine rove dil
Tame yaad nathi karta
Ame tamne bhuli nathi shakta
Tame yaad nathi karta
Ame tamne bhuli nathi shakta
Aakhe aasu mari varse
Taaro chehro jova tarse
Pal pal tari yaad satave
Tara vina mane chen na aave
Adhvache chhodyo tame mane kem sajna
Kadar na kari kem mari tame sajna
Aave chhe tari bahu yaad
Tame yaad nathi karta
Ame tamne bhuli nathi shakta
Tame yaad nathi karta
Ame tamne bhuli nathi shakta
Pathar dil tu bani kem sajna
Kai majburi taari kai de o sajna
Tari tasvir joi dil maru tadpe
Ekvaar madva aavija o sajna
Marya pela sajan tame modhu to batavjo
Tamara aashik na haal puchhi jajo
Dukhi aa dil ni yaad
Tame yaad nathi karta
Ame tamne bhuli nathi shakta
Tame yaad nathi karta
Ame tamne bhuli nathi shakta
Ame tamne bhuli nathi shakta
Ame tamne bhuli nathi shakta
Ame tamne bhuli nathi shakta
Video
Song details
Bechar Thakor Official Songs Lyrics
| Song | Singers |
|---|---|
| Khetar Vachche Banglo (Ketar Vachche Banglo) | Bechar Thakor |
| CHANDA SURAJ NI SAKHE KASAMO KHADHELI | Bechar Thakor |