એ વાતો કરે વચેટિયા છેડ બોલે ચૌદસીયા હે બકબક કરે બાયલા એકલા ફરે ભાયડા
હે ચોક વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો હે પોંચ વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો હે બજાર વચ્ચે ફાટી જાહે બયડા જો ,બયડા જો બજાર વચ્ચે ફાટી જાહે બયડા જો ,બયડા જો
અરે અરે રે ચોક વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો હો પાંચ વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો
હે પેલો ઘા મરદનો મારો રાણો રાણાની રીતે જુકેના રૂકેના કદીયે કોઈની બીકે હો ખોટા રે દેખાડા કદી કરે ના કોઈની વાતે સીન સપાટા ના હોય ખોટા કદીએ કોઈની સાથે
ભઈની આગળ થઈએ ના કદી વાયડા જો ,વાયડા જો ભઈની આગળ થઈએ ના કદી વાયડા જો ,વાયડા જો હે ચોક વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો અરે પોંચ વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો
હે ડોન થઈ ફરે છે એમને જોયા છે કગરતાં આગળ પાછળ ફરતા ભઇનાં ટોપા ટૈયા કરતા હો હેઠા મેલેલા હથિયાર પાછા ના લેવડાવશો રેવા દો જીવવા દો હવે પાછા ના જગાડશો
હે ભર બજારે એકલા ફરે ભાયડા જો ,ભાયડા જો ભર બજારે એકલા ફરે ભાયડા જો ,ભાયડા જો હે ચોક વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો અલ્યા પચા વચ્ચે ચાળો રે ના કરીયે મારા ભૈયોનો.
English version
Ae vaato kare vachetiya chhed bole chaudasiya He bakbak kare baayla ekla fare bhayda
He chock vacche chalo re na kariye maara bhaiyo no He ponch vacche chalo re na kariye maara bhaiyo no He bajaar vacche faati jaahe bayda jo, bayda jo Bajaar vacche faati jaahe bayda jo, bayda jo
Are are re Chock vacche chalo re na kariye maara bhaiyo no Ho panch vacche chalo re na kariye maara bhaiyo no
He pelo ghaa marad no maaro rano rana ni rite Juke na ruke na kadiye koi ni bike Ho khota re dekhada kadi kare na koi ni vaate Seen sapata na hoy khota kadi ae koi ni sathe
Bhai ni aagad thaiye na kadi vaayda jo vaayda jo Bhai ni aagad thaiye na kadi vaayda jo vaayda jo He chock vacche chalo re na kariye maara bhaiyo no Are ponch vacche chalo re na kariye maara bhaiyo no
He don thai fare chhe emne joya chhe kagarta Aagal pachhad farta bhai na topa taiya karta Ho hetha melela hathiyar pachha na levdavso Reva do jeevava do have pachha na jagadso
He bhar bajare ekla fare bhayda jo, bhayda jo Bhar bajare ekla fare bhayda jo, bhayda jo He chock vacche chalo re na kariye maara bhaiyo no Alya pacha vacche chalo re na kariye maara bhaiyo no.