આ રુડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ આ રુડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
હૈયે મારા હૈયે મારા પ્રીત ના તાંતણે બંધાણા રે હો જન્મો ની આ પ્રીત ને જો જો વ્હાલા ભૂલી જતા નહિ આ રુડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
આ વાંકી મુછાળું રે મારુ રાજા રે રંગીલો વાલમિયો મારો રે એ તો છેલ ને છોગાળો પ્રીતમ જી મારો રે એ તો મન નો મોજીલો બૂમ પડે બજાર માં રે એનો વટ રે જોશીલો
હો જાગું હું તો જાગું હું તો આખી રે રાતો તારી યાદ માં હો સપના નો સૌદાગર વ્હાલા નીંદર મારી લૂંટી ગયો રે લોલ આ રુડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
મારા મનડાં નો માણીગર મારા સપના નો સૌદાગર મારા દિલ નો એ મતવાલો મારા રુદિયે કોરાણો મળી જાય જો સાથ તારો સુધારે મારો જન્મારો બનશે તું રાજા મારો બહુ બહુ માંગુ સથવારો
હૈયું શું છે હોઓ હૈયું શું છે જિંદગી કરી તારે નામ હો મીઠી મીઠી વાતો તારી મન ને મારા મોહી ગયી રે લોલ આ રુડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ.
English version
Aa rudi ne rangili re vhala tari vaasali re lol Aa rudi ne rangili re vhala tari vaasali re lol
Haiye maara Haiye maara preet na tantane bandhana re ho Janmo ni aa preet ne jo jo vhala bhuli jata nahi Aa rudi ne rangili re vhala tari vaasali re lol
Aa vanki muchalu re maru raja re rangilo Valamiyo maaro re ae to chhel ne chhogado Preetam ji maaro re ae to man no mojilo Boom pade bajar ma re eno vat re joshilo
Ho jaagu hu to Jaagu hu to aakhi re raato tari yaad ma ho Sapna no saudagar vhala neendar maari looti gayo re lol Aa rudi ne rangili re vhala tari vaasali re lol
Mara manda no manigar mara sapna no saudagar Mara dil no ae matwalo maara rudiye korano Mali jaay jo sath taaro sudhare maaro janmaaro Banse tu raaja maaro bahu bahu maangu sathvaaro
Haiyu shu chhe hoo Haiyu shu chhe jindagi kari taare naam ho Mithi mithi vaato taari man ne maara mohi gayi re lol Aa rudi ne rangili re vhala tari vaasali re lol.