Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

GOMANI BHAGOLE VAT TARI JOVU LYRICS | DILIP THAKOR

Written by Gujarati Lyrics

હજુ તું ના આઈ…
મને તું ના દેખાઈ…

ગોમની ભાગોળે વાટ તારી જોવુ
હો… ગોમની ભાગોળે વાટ તારી જોવુ
જાનુડી મારી હજુ ના આઈ… હજુ ના આઈ

દૂધની ડેરીયે વાટ તારી જોવુ
ચકુડી મન તું ના દેખાઈ
અલી તું ના દેખાઈ

હે… છો વાગ્યાનું કહીને હડા છો થઈ ગયા
રાહ તારી જોઈને અમે રે થાકી ગયા
હે… તારી બેનપણીઓ આઈ પાછી વળી
ચકુડી તું હજુ ના આઈ… હજુ ના આઈ
એ મને મળવા ના આઈ

હો… મળવામાં મોડું બહુ કરો છો
કુણા મારા કાળજા બાળો છો
વાટ જોઈ મારી આ આંખો
જોવા ચકુ તારો એ ચહેરો

હો… વરી વરી જોવું તારી શેરી
આવ્યા ના મળવા તમે કેમ રે
ના કેતા પછી તડપાવો છો
તમે મને મોન ક્યાં આપો છો

હે… છો વાગ્યાનું કહીને હડા છો થઈ ગયા
રાહ તારી જોઈને અમે રે થાકી ગયા

હે કયા કોમમાં તું તો ફસાઈ
ચકુડી મારી હજુ ના આઈ
એ મને મળવા ના આઈ… હજુ ના આઈ
એ મને મળવા ના આઈ

હો… કાલે તમે વાયદો કર્યો હતો
સમય તમે જ આપ્યો હતો
ભુલી ગયા લાગે છે વાયદો
પડયો શું ચકુ તમને વાંધો

હો… થઇ ગઈ કાળી હવે રાત રે
દિલને તોય તારી આશ રે
મનના મોને કોઈ વાત રે
તારા ભરોસે હવે આ દિલીપ રે

હે… છો વાગ્યાનું કહીને હડા છો થઈ ગયા
રાહ તારી જોઈને અમે રે થાકી ગયા

હે… કેમ આટલી મોડી તું આઈ
ચકુડી બહુ રાહ જોવડાઈ
ઘણી રાહ જોવડાઈ
ચો હતી તું આટલી મોડી ચમ આઈ.

English version

Haju tu na aai…
Mane tu na aai…

Gom ni bhagole vat tari jovu
Ho… Gomni bhagole vat tari jovu
Janudi mari haju na aai… Haju na aai

Dudh ni deriye vat tari jovu
Chakudi man tu na dekhai
Ali tu na dekhai

He… Chho vagyanu kahine hada chho thai gaya
Rah tari joine ame re thaki gaya
He… Tari benpani ao aai pachhi vali
Chakudi tu haju na aai… Haju na aai
Ae mane malva na aai

Ho… Malva ma modu bahu karo chho
Kuna mara kalja balo chho
Vat joi mari aa ankho
Jova chaku taro ae chahero

Ho… Vari vari jovu tari sheri
Avya na malva tame kem re
Na keta pachhi tadpavo chho
Tame mane mon kya aapo chho

Ho… Chho vagya nu kahine hada chho thai gaya
Rah tari joine ame re thaki gaya

He kaya kom ma tu to fasai
Chakudi mari haju na aai
Ae mane malva na aai… Haju na aai
Ae mane malva na aai

Ho… Kale tame vaydo karyo hato
Samay tame ja aapyo hato
Bhuli gaya lage chhe vaydo
Padyo shu chaku tamne vadho

Ho… Thai gai kali have rat re
Dil ne toy tari aash re
Man na mone koi vat re
Tara bharose have aa dilip re

He… Chho vagya nu kahine hada chho thai gaya
Rah tari joine ame re thaki gaya

He… Kem aatli modi tu aai
Chakudi bahu rah jovdai
Ghani rah jovdai
Cho hati tu atali modi cham aai.Watch Video


  • Album: Om Digital
  • Singer: Dilip Thakor
  • Director: Hardik Rathod
  • Genre: Love
  • Publisher: Dasharathsinh Parmar

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!