ના ભૂલી શકાય તો મરી રે જવાય ના ભૂલી શકાય તો મરી રે જવાય ના ભૂલી શકાય તો મરી રે જવાય બેવફા નો ભરોસો કદી નો કરાય એની આખો માં આંસુ જોઈ દયા નો ખવાય એની આખો માં આંસુ જોઈ દયા નો ખવાય બેવફા નો ભરોસો કદી નો કરાય સાચો પ્રેમ કદી દિલ ના તોડે બેવફા થઇ કદી ના છોડે સાચો પ્રેમ કદી દિલ ના તોડે બેવફા થઇ કદી ના છોડે પથ્થર દિલ નો ભરોસો કદી નો કરાય દિલ તૂટ્યા પછી ફરી પ્રેમ નો કરાય દિલ તૂટ્યા પછી ફરી પ્રેમ નો કરાય બેવફા નો ભરોસો કદી નો કરાય બેવફા નો ભરોસો કદી નો કરાય
દિલ તોડી ગયા પછી પાછું જે આવે ભૂલ ની માફી માગે મળવા જો બોલાવે મીઠી મીઠી વાતો કરી ફરીથી ફસાવે બેવફા થી મારો ભગવાન બચાવે ખારા દરિયા માં મોતી મળે દુનિયા માં વફાદાર દિલ ના મળે ખારા દરિયા માં મોતી મળે દુનિયા માં વફાદાર દિલ ના મળે દગાબાજ નો ભરોસો કદી નો કરાય હાથ જોડી કગરે તોયે મોની નો જવાય હાથ જોડી કગરે તોયે મોની નો જવાય બેવફા નો ભરોસો કદી નો કરાય જૂઠું બોલે એનો રે ભરોસો કદી નો કરાય
ખોટું હશે ને ખોટું ખોટું બોલે માસુમ ચેહરો ખોટા ખેલ ખેલે બેવફા ની ઓળખાણ થાય છેલ્લે બીજા નો હાથ જાલી મરતા મેલે છું કરવું એની ખબર ના પડે નસીબ માં આવી જો બેવફા મળે છું કરવું એની ખબર ના પડે નસીબ માં આવી જો બેવફા મળે યાર ગદાર નો ભરોસો કદી નો કરાય પ્રેમ કર્યા ની આજે ભૂલ હમજાય પ્રેમ કર્યા ની આજે ભૂલ હમજાય બેવફા નો ભરોસો કદી નો કરાય ના ભૂલી શકાય તો મરી રે જવાય ના ભૂલી શકાય તો મરી રે જવાય બેવફા નો ભરોસો કદી નો કરાય બેવફા નો ભરોસો કદી નો કરાય દગાબાજ નો ભરોસો કદી નો કરાય બેવફા નો ભરોસો કદી નો કરાય
English version
Na bhuli sakay to mari re javay Na bhuli sakay to mari re javay Na bhuli sakay to mari re javay Bewafa no bharoso kadi no karay Aeni aakho ma aasu joi daya no khavay Aeni aakho ma aasu joi daya no khavay Bewafa no bharoso kadi no karay Sacho prem kadi dil na tode Bewafa thai kadi na chhode Sacho prem kadi dil na tode Bewafa thi kadi na chhode Pathar dil no bharoso kadi no karay Dil tutya pachi fari prem no karya Dil tutya pachi fari prem no karya Bewafa no bharoso kadi no karay Bewafa no bharoso kadi no karay
Dil todi gaya pachi pachhu je aave Bhul ni mafi mage madva jo bolave Mithi mithi vato kari farithi fasave Bewafa thi maro bhagvan bachave Khara dariya ma moti made Duniya ma wafaadar dil na made Khara dariya ma moti made Duniya ma wafaadar dil na made Dagabaaj no bharoso kadi no karay Hath jodi kagre toye moni na javay Hath jodi kagre toye moni na javay Bewafa no bharoso kadi no karay Juthu bole aeno re bharoso kadi no karay
Khotu hase ne khotu khotu bole Masum cheharo khota khel khele Bewafani odkhan thay chhele Bija no hath jali marta mele Chhu karvu aeni khabar na pade Nasib ma aavi jo bewafa made Chhu karvu aeni khabar na pade Nasib ma aavi jo bewafa made Yaar gadaar no bharoso kadi no karay Prem karya ni aaje bhul hamjay Prem karya ni aaje bhul hamjay Bewafa no bharoso kadi no karay Na bhuli sakay to mari re javay Na bhuli sakay to mari re javay Bewafa no bharoso kadi no karay Bewafa no bharoso kadi no karay Dagabaaj no bharoso kadi no karay Bewafa no bharoso kadi no karay