Skip to content
Gujarati Lyrics

Bhor Samay Bhav Taran Bholo Gujarati Bhajan Lyrics

Gujarati Bhajan 31 views June 15, 2023
PDF

ભોર સમે ભવ તારણ ભોળો

પૂજો પ્રેમ પૂકારી ને ભોર સમે ભવ તારણ ભોળો…

વાઘામ્બર, પીતાંબર છાજે બેઠા ધ્યાન ધરી ને રે

દેખત એસો રૂપ મનોહર કાળ રહે છે ડરી ને રે

ભોર સમે ભાવ તારણ ભોળો

દેખત એસો રૂપ મનોહર કાળ રહે છે ડરી ને રે

ભોર સમે ભાવ તારણ ભોળો

ભોર સમે ભાવ તારણ ભોળો…

પૂજો પ્રેમ પૂકારી ને ભોર સમે ભવ તારણ ભોળો…

ભાલે તિલક કેશર નું કીધું  અંગે વિભૂતિ ભરી ને રે

ભાવ સહિત જો ભજે ભોળા ને

ભાવ સહિત જો કોઈ ભજે ભોળા ને

તો ના આવે જનમ ફરી ને રે

ભોર સામે ભવ તારણ ભોળો

ભાવ સહિત જો ભજે ભોળા ને

તો તો ના આવે જનમ ફરી ને રે

ભોર સમે ભાવ તારણ ભોળો

ભોર સામે ભવ તારણ ભોળો

પૂજો પ્રેમ પૂકારી ને ભોર સમે ભવ તારણ ભોળો…

સેવક માટે વૃષભ ચડી ને જઈ ને જડે છે હરિ ને રે

દાસ દયા પર દયા કરો તો પોંહચે ચરણ હરિ ને રે

ભોર સામે ભવ તારણ ભોળો

દાસ દયા પર જો તમે દયા કરો તો

પોંહચે ચરણ હરિ ને રે

ભોર સમે ભવ તારણ ભોળો

ભોર સમે ભાવ તારણ ભોળો

પૂજો પ્રેમ પૂકારી ને ભોર સમે ભવ તારણ ભોળો…

bhor same bhav taran bholo

pujo prem pukaari ne

bhor same bhava taran bholo ..

vaghambara ، pitambara chaje

dhyana dhari ne re ..

eso rupa manohar,

kaal rahe che dari ne re ..

bhora same bhava tarana bholo

dekhat eso rupa Manohar,

kaal rahe che dari ne re

bhor same bhaav taran bholo

bhor same bhav taran bholo …

pujo prema pukari ne

bhora same bhava tarana bholo…

bhale tilaka kesara num kidhum

ange vibhuti bhari ne re …

bhaav sahit jo bhaje bhola ne

bhaav sahit jo ko’i bhaje bhola ne

to na ave janam phari ne re

bhor same bhava tarana bholo

bhaav sahita jo bhaje bhola ne

to na ave janam phari ne re

bhor same bhav taran bholo

bhor same bhava taran bholo

pujo prem pukari ne

bhor same bhav taran bholo…

sevak mate vrusabh chadi ne

ja’i ne jade che hari ne re

daas daya par daya karo to

pohache charan hari ne re

bhora same bhava tarana bholo

daya para jo tame daya karo to

ponhace carana hari ne re

bhor same bhava tarana bholo

bhava sahita jo bhaje bhola ne

to na ave janam phari ne re

bhor same bhav taran bholo

bhor same bhava taran bholo

pujo prem pukari ne

bhor same bhav taran bholo…

Share this song

Related songs

PDF