DEVADHIDEV MAHADEV LYRICS | VINAY NAYAK
DEVADHIDEV MAHADEV is a Gujarati Maha Shivratri song voiced by Vinay Nayak from T-Series Gujarati. The song is composed by Yash Limbachiya, with lyrics written by Rajvinder Singh.
હર મહાદેવ
હર હર હર મહાદેવ
અરે દેવાધિદેવ મહાદેવની શિવરાત્રી
અરે ભૂતો ના નાથ મહાદેવની શિવરાત્રી
દેવાધિદેવ મહાદેવ ની શિવરાત્રી
ભૂતો ના નાથ મહાદેવની શિવરાત્રી
નંદી પર સવાર મહાદેવ મહાકાલ
નંદી પર સવાર મહાદેવ મહાકાલ
ત્રિલોકમાં થાય એનો જય જય કાર
દેવાધિદેવ મહાદેવની શિવરાત્રી
ભૂતો ના નાથ મહાદેવની શિવરાત્રી
ડમરુ વગાડી તાંડવ કરે મહાદેવ
જટામાં છે ગંગા ગળે શોભે કાળો નાગ
ત્રિનેત્ર ધારી કૈલાસ પર બિરાજ
ભૂતોની ટોળી રહેતી એમની સંગાથ
ખોલે ત્રીજી આંખ મચી જાય હાહાકાર
ખોલે ત્રીજી આંખ મચી જાય હાહાકાર
મહિમા છે એમનો અપરંપાર
દેવાધિદેવ મહાદેવની શિવરાત્રી
ભૂતો ના નાથ મહાદેવની શિવરાત્રી
એક લોટા જળથી રીજે ભોળા શંભુનાથ
ચપટી ભભુતે દે ખજાનો અપરંપાર
ઝેર પીને નીલકંઠે આપ્યું જીવન દાન
તારો ઋણી રહેશે આ આખો સંસાર
ભક્તોની રક્ષા કરે ભોળા શંભુનાથ
ભક્તોની રક્ષા કરે ભોળા શંભુનાથ
પાપીઓ ને કરે ભોળો પલમાં સંહાર
દેવાધિદેવ મહાદેવ ની શિવરાત્રી
ભૂતો ના નાથ મહાદેવ ની શિવરાત્રી.
Har mahadev
Har har har mahadev
Are devadhidev mahadev ni shivratri
Are bhuto na nath mahadev ni shivratri
Devadhidev mahadev ni shivratri
Bhuto na nath mahadev ni shivratri
Nandi par savar mahadev mahakal
Nandi par savar mahadev mahakal
Trilok ma thay aeno jay jay kar
Devadhidev mahadev ni shivratri
Bhuto na nath mahadev ni shivratri
Damru vagadi tandav kare mahadev
Jata ma chhe ganga gale shobhe kalo nag
Trinetra dhari kailas par biraje
Bhuto ni toli raheti aemni sangath
Khole triji ankh machi jaay ha ha kara
Khole triji ankh machi jaay ha ha kara
Mahima chhe aemno aparmpar
Devadhidev mahadev ni shivratri
Bhuto na nath mahadev ni shivratri
Aek lota jal thi rije bhola shambhu nath
Chapti bhabhute de khajano aparmpar
Zer pine nilkanthe apyu jivan dan
Taro runi raheshe aa aakho sansar
Bhakto ni raksha kare bhola shambhunath
Bhakto ni raksha kare bhola shambhunath
Papiaone kare bholo pal ma sanhar
Devadhidev mahadev ni shivratri
Bhuto na nath mahadev ni shivratri.
Video
Song details
T-Series Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| NASIBMA LAKHE TAMNE AGAD | Mahesh Vanzara |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| SAT JANAM | Gaman Santhal |
| HASTA CHAHERA NE PUCHI LEJO | Kajal Maheriya |
| KASH AAPDE MALYA NA HOT | Kajal Maheriya |
| VAT NO SAVAL CHE | Hiral Raval |
| SHIYADIYA KARVA MANGE HAVAJ NO SHIKAR | Vijay Suvada |
| BHAMRALI | Dilip Thakor |