Dharyu Dhaninu Thaay Gujarati Bhajan Lyrics
સત્ય કર્મ તું કરતો જા,
સેવક બનીને સેવા કરજે,
ધ્યાન ધણીનું કરતો જાતનથી મનથી વચનથી સાચી,
સેવા કરજો ભાઇ,
સત્યમેવ જયતે આફર તો,
એમાં શાની નવાઇ,
દયા ધર્મમાં નિશદિન રહેજે,
નિડર થઇ વિચરતો જા
સેવક બનીને
યોગી તો પોતાનું કરતાં,
ભક્ત તો દુઃખમાં દુઃખીયા,
સુખ દુઃખમાં છે સાથી સૌના,
પ્રભુ નામમાં સુખીયા,
બે મારગ છે સમજુ શાણા,
મન ભાવે તે કરતો જા
સેવક બનીને
મરવું તો જીવવાનું છોડો,
જીવવું તો પછી મરવું શું,
સમજુ શાનમાં સમજી જાશે,
જન્મ ધરીને કરવું શું,
દાસ સત્તાર કહે કર જોડી,
ભવસાગરને તરતો જા
સેવક બનીને
dharyu dhanu ni thaay parantu
satya karm tu karato jaa
sevak banine seva karaje
dhyan dhaninu karato jaa
tan thi man thi vachan thi saachi
seva karajo bhaai,
satyamev jayate aafar to
ema shaani navaai
daya dharm ma nish din raheje
nidar thayi vicharato jaa
sevak banine…
yogi to potaanu karat
bhakt to dukh ma dukhiya
sukh dukh ma che saathi sauna
prabhu naam ma sukhiya
be maarag che samaju shaana
man bhaave te karato jaa
sevak banine…
maravu to jivavaanu chhodo
jivavu to pachhi maravu shu
samaju shaan ma samaji jaashe
janm dharine karavu shu
das satar kahe kar jodi
bhav saagar ne tarato jaa
sevak banine…
Related songs
Govad Pardeshi Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Odhaji Mara Vala Ne Vadhine Kejo Gujarati Lyrics
Ram Rakhe Tem Rahiye Lyrics | Niranjan Pandya
ઓ શ્રીનાથજી આવજો તમે|O SHRINATHJI AAJVO TAME Lyrics
O SHRINATHJI AAJVO TAME Lyrics
શ્રીજી બાવા દીન દયાળા| shreeji bava din dayalu Lyrics in Gujarati
shreeji bava din dayalu Lyrics in Gujarati