એક રાજા ને એક એના દિલની છે રાણી એક રાજા ને એક એના દિલની છે રાણી એક રાજા ને એક એના દિલની છે રાણી શરુ થઇ આજે આ પ્રેમની કહાણી
આંખો ના રસ્તેથી પ્રેમ ના સફરમાં આંખો ના રસ્તેથી પ્રેમ ના સફરમાં દિલ ના નગરમાં લખાઈ શરુ થઇ આજે આ પ્રેમની કહાણી શરુ થઇ આજે આ પ્રેમની કહાણી
સાંભળ ને દિલ મારુ શું કહી રહ્યું છે જે માગ્યું એ બધું મળી રે ગયું છે જેના સપના જોયા એનો સાથ છે મળ્યો મેહુલો પ્રેમ ભરી વરસી રે પડયો
આ લાગે છે મોસમ કેવો મજાનો લાગે છે મોસમ કેવો મજાનો જાણે વસંત છે આવી શરુ થઇ આજે આ પ્રેમની કહાણી શરુ થઇ આજે આ પ્રેમની કહાણી
બેરંગ દુનિયામાં રંગ તે ભર્યા અમારા શ્વાસ તારે નામ છે કર્યા લાગી છે ધૂન તારા નામની મને માંગી છે રોજ મેં દુવામાં તને
તું મારા ગીતો ને મારી ગઝલમાં તું મારા ગીતો ને મારી ગઝલમાં યાદ રેશે પ્રેમની નિશાની શરુ થઇ આજે આ પ્રેમની કહાણી શરુ થઇ આજે આ પ્રેમની કહાણી.
English version
Ek raja ne ek aena dil ni chhe rani Ek raja ne ek aena dil ni chhe rani Ek raja ne ek aena dil ni chhe rani Sharu thai aaje aa prem ni kahani
Ankho na raste thi prem na safar ma Ankho na raste thi prem na safar ma Dil na nagar ma lakhai Sharu thai aaje aa prem ni kahani Sharu thai aaje aa prem ni kahani
Shambhal ne dil maru shu kahi rahyu chhe Je magyu ae badhu mali re gayu chhe Jena sapna joya aeno sath chhe malyo Mehulo prem bhari varsi re padyo
Aa lage chhe mosam kevo majano Lage chhe mosam kevo majano Jane vasant chhe aavi Sharu thai aaje aa prem ni kahani Sharu thai aaje aa prem ni kahani
Berang duniya ma rang te bharya Amara shvas tare nam chhe karya Lagi chhe dhun tara nam ni mane Mangi chhe roj me duva ma tane
Tu mara geeto ne mari ghazal ma Tu mara geeto ne mari ghazal ma Yaad reshe prem ni nishani Sharu thai aaje aa prem ni kahani Sharu thai aaje aa prem ni kahani.