TANE BHULAVU MARA HATH MA NATHI LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
TANE BHULAVU MARA HATH MA NATHI is a Gujarati Sad song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Jigar Studio. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.
હો… તને ભૂલવું એ મારા હાથમાં નથી
ભૂલવું એ મારા હાથમાં નથી
હો… તને મળવું એ કિસ્મતમાં નથી
એ હવે ભરોસો મને તારી વાતમાં નથી
ભરોસો મને તારી વાતમાં નથી
હો… પેલા જેવો પ્રેમ તારી આંખમાં નથી
અરે મનાવી લેત જો રિસાયા હોત તો
પણ તમે તો બદલાઈ ગયા છો
મને ભૂલી ને બીજા ના થયા છો
તને ભૂલવું એ મારા હાથમાં નથી
ભૂલવું એ મારા હાથમાં નથી
હો… તને મળવું એ કિસ્મતમાં નથી
હો.. તને મળવું એ કિસ્મતમાં નથી
તને મળવું એ કિસ્મતમાં નથી
હો… તારી યાદ નો આવે એવી સવાર નથી આવી
તને ભૂલી ને સુઈ જાવ એવી રાત નથી આવી
પાપ લાગશે તને મારા પ્રેમ ને ભુલાવી
યાદ કર એ વેળા ને જે સાથે રે વિતાવી
તારા ખોળામાં મેલી ને માથું
રોજ મોડા સુધી કરતા તા વાતું
તોયે તારાથી કેમ ભૂલી રે જવાતું
તને ભૂલવું એ મારા હાથમાં નથી
ભૂલવું એ મારા હાથમાં નથી
તને મળવું એ મારી કિસ્મતમાં નથી
તને મળવું એ મારી કિસ્મતમાં નથી
તને મળવું એ મારી કિસ્મતમાં નથી
બેવફાની હારે કોઈ બેવફાઈ કરશે
ખોયું તારું નહિ નેઠે મારી જરૂર પડશે
ભૂલ કરી છે તો તારે ભોગવવી પડશે
જીગાનો રે પ્રેમ તને ફરીથી નહિ મળશે
કોઈ ના અમે થઇ રે ગયા
હવે તમે તો રહી રે ગયા
લેખ મારા લઇ રે ગયા
તને ભૂલવું એ મારા હાથમાં નથી
ભૂલવું એ મારા હાથમાં નથી
હો… તને મળવું એ કિસ્મતમાં નથી
એ હવે ભરોસો મને તારી વાતમાં નથી
ભરોસો મને તારી વાતમાં નથી
પેલા જેવો પ્રેમ તારી આંખમાં નથી
તને મળવું એ કિસ્મતમાં નથી
આપણું મળવું એ નસીબમાં નથી.
Ho… Tane bhulvu ae mara hath ma nathi
Bhulvu ae mara hath ma nathi
Ho… Tane malvu ae kismat ma nathi
Ae have bharoso mane tari vat ma nathi
Bharoso mane tari vat ma nathi
Ho… Pela jevo prem tari ankh ma nathi
Are manavi let jo risaya hot to
Pan tame to badlai gaya chho
Mane bhuli ne bija na thaya chho
Tane bhulvu ae mara hath ma nathi
Bhulvu ae mara hath ma nathi
Ho… Tane malvu ae kismat ma nathi
Ho… Tane malvu ae kismat ma nathi
Tane malvu ae kismat ma nathi
Ho… Tari yaad no aave aevi savar nathi aavi
Tane bhuli ne sui jav aevi raat nathi aavi
Pap lagshe tane mara prem ne bhulavi
Yaad kar ae vela ne je sathe re vitavi
Tara khola ma meli ne mathu
Roj mola sudhi karta ta vatu
Toye tarathi kem bhuli re javatu
Tane bhulvu ae mara hath ma nathi
Bhulvu ae mara hath ma nathi
Tane malvu ae mari kismat ma nathi
Tane malvu ae mari kismat ma nathi
Tane malvu ae mari kismat ma nathi
Bewafani hare koi bewafai karshe
Khoyu taru nahi nethe mari jarur padshe
Bhul kari chhe to tare bhogvavi padshe
Jiga no prem tane farithi nahi malshe
Koi na ame thai re gaya
Have tame to rahi re gaya
Lekh mara lai re gaya
Tane bhulvu ae mara hath ma nathi
Bhulvu ae mara hath ma nathi
Ho… Tane malvu ae kismat ma nathi
Ae have bharoso mane tari vat ma nathi
Bharoso mane tari vat ma nathi
Pela jevo prem tari ankh ma nathi
Tane malvu ae kismat ma nathi
Apnu malvu ae nasib ma nathi.
Video
Song details
Jigar Studio Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MELYA MAJDHAR | Vikram Thakor |
| DHARELU KAM SO TAKA THAI JAY | Aakash Thakor |
| PREM KARINE BHULI NA JAVAY | Vikram Thakor |
| BHULI GAI DIL NI RANI | Vikram Thakor |
| TU KHUSH CHHE MARATHI DUR RAHI | Naresh Thakor |
| AAVTI UTAVALI MANE MALVA | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| NANPAN NO NEDLO | Mahesh Vanzara |
| TARA PREM NO NASHO CHHE JORDAR | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| PASAND AMARI | Vijay Suvada |
| HATU AE HARI GAYO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |