હે ગણપતિ બાપા મોરીયા ગણપતિ બાપા મોરીયા અન ઘી ના લાડુ ચોરીયા ગણપતિ બાપા મોરિયા અન ઘી ના લાડુ ચોરીયા આવો બાપા આવો અમે ફૂલડાં શેરી એ વેરિયા આવો બાપા આવો અમે ફૂલડાં શેરી એ વેરિયા
એ મંગલ મૂર્તિ મોરીયા ભરો અમારી ઝોલીયા આવો બાપા આવો અમે ફૂલડાં શેરી એ વેરિયા
ગણપતિ બાપા મોરીયા અન ઘી ના લાડુ ચોરીયા આવો બાપા આવો અમે ફૂલડાં શેરી એ વેરિયા આવો બાપા આવો અમે ફૂલડાં શેરી એ વેરિયા
એ રિદ્ધિ સિદ્ધિ લાવો હારે નમણી સુંઢ વાળા વિઘન હરતા બાપા ખોલો કિસ્મત ના તાળા પ્રથમ પેલા પૂજા તમારી વ્હાલા બાળ તમારા કરે બાપા તમને કાલા વાલા
કંકુ ગુલાલ ઉડાડીયા કંકુ ગુલાલ ઉડારિયા ઢોલ શરણાયું વગડાવીયા કંકુ ગુલાલ ઉડારિયા ઢોલ શરણાયું વગડાવીયા આવો બાપા આવો અમે ફૂલડાં શેરી એ વેરિયા આવો બાપા આવો અમે ફૂલડાં શેરી એ વેરિયા
ગલી ગલી મેં શોર હે વાગે રૂડા વાજા હરખે કરાવું હોમૈયા આવો મહાદાદા દશે દિશા એ દિવા તમારા જયકારા થાતાં તમને જોઈ બાપા અમારા હૈયા રે હરખાતા
હે ચંદુ રાવલે ગુણ ગાવિયા દિપક ઠાકોરે ગુણ ગાવિયા ચરણે શિર ઝુકાવીયાં જીગર ઠાકોરે ગુણ ગાવિયા ચરણે શીર ઝુકાવીયાં આવો બાપા આવો અમે ફૂલડાં શેરી એ વેરિયા
ગણપતિ બાપા મોરીયા ઘી ના લાડુ ચોરીયા આવો બાપા આવો અમે ફૂલડાં શેરી એ વેરિયા આવો બાપા આવો અમે ફૂલડાં શેરી એ વેરિયા
English version He ganpati bapa moriya Ganpati bapa moriya an ghi na ladu choriya Ganpati bapa moriya an ghi na ladu choriya Aavo bapa aavo ame fulda sheri ae veriya Aavo bapa aavo ame fulda sheri ae veriya
Ae mangal murti moriya bharo amari jhoriya Aavo bapa aavo ame fulda sheri ae veriya
Ganpati bapa moriya an ghi na ladu choriya Aavo bapa aavo ame fulda sheri ae veriya Aavo bapa aavo ame fulda sheri ae veriya
Ae riddhi siddhi lavo hare namni sudh vala Vighan harta bapa kholo kismat na tala Pratham pela puja tamari vhala Bal tamara kare bapa tmne kala vala
Kanku gulal udariya Kanku gulal udariya dhol sharnayu vagdaviya Kanku gulal udariya dhol sharnayu vagdaviya Aavo bapa aavo ame fulda sheri ae veriya Aavo bapa aavo ame fulda sheri ae veriya
Gali gali me shor he vage ruda vaja Harkhe karavu homaiya aavo mahadada Dashe disha ae diva tamara jaykara thata Tamne joi bapa amara haiya re harkhata
He chandu ravale gun gaviya Dipak thakore gun gaviya charne shir zukaviya Jigar thakore gun gaviya charane shir zukaviya Aavo bapa aavo ame fulda sheri ae veriya
Ganpati bapa moriya ghi na ladu choriya Aavo bapa aavo ame fulda sheri ae veriya Aavo bapa aavo ame fulda sheri ae veriya.
Post navigation