હેજી એવા હેજી એવા હેજી એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા હેજી એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા કે નાથ તમે તુલસી ના પાંદડે તોલાના કે નાથ તમે તુલસી ના પાંદડે તોલાના હેજી એવા ગુણ તો ગોવિંદ માં ગવાણા હેજી એવા ગુણ તો ગોવિંદ માં ગવાણા કે નાથ તમે તુલસી ના પાંદડે તોલાના કે નાથ તમે તુલસી ના પાંદડે તોલાના
હો હો જગ જાણે છે કહાની હો હો મીરા તો શ્યામ દીવાની સોના ની નગરી ને દ્વારિકા ના નાથ રે શ્યામ ગોપાલ ગિરધારી હો શ્યામ ગોપાલ ગિરધારી
સુનુ સુનુ લાગે એના મન નું વૃર્દાવન નામ તારે કર્યું આખું જીવન હે જી એવા હે જી એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા કે નાથ તમે તુલસી ને પાંદડે તોલાના કે નાથ તમે તુલસી ને પાંદડે તોલાના કે નાથ તમે તુલસી ને પાંદડે તોલાના કે નાથ તમે તુલસી ના પાંદડે તોલાના
English version
Heji aeva Heji aeva Heji aeva gun to govind na gavana Heji aeva gun to govind na gavana Ke nath tame tulsi na padade tolana Ke nath tame tulsi na padade tolana Heji aeva gun to govind na gavana Heji aeva gun to govind na gavana Ke nath tame tulsi na padale tolana Ke nath tame tulsi na padade tolana
Ho ho jag jane chhe kahani Ho ho meera to shyam diwani Sona ni nagari ne dwarika naa naath re Shyam gopal girdhari Ho shyam gopal girdhari
Sunu sunu lage aena man nu vurdavan Naam tare karyu aakhu jivan Heji aeva Heji aeva gun to govind na gavana Ke nath tame tulsi ne padale tolana Ke nath tame tulsi ne padale tolana Ke nath tame tulsi ne padlae tolana Ke nath tame tulsi na padade tolana