He tammaro bharoso mane bhaari Lyrics in Gujarati by Narsinh Mehta
હે તમારો ભરોસો મને ભારી…૨
સીતાના સ્વામી હે તમારો ભરોસો મને ભારી
હે તમારો ભરોસો મને ભારી….
રંક ઉપર વાલો ચમ્મર ઢોળાવે…૨
ભુપને કીધા ભીખારી સીતાના સ્વામી
હે તમારો ભરોસો મને ભારી….
નખ વધારી હિરણ્યાકશ્યપને માર્યો…૨
પ્રહલાદને લીધો ઉગારી સીતાના સ્વામી
હે તમારો ભરોસો મને ભારી….
ભલે મળ્યો મહેતા નરસૈયાનો સ્વામી,
નામ ઉપર જાઉં વારી સીતાના સ્વામી
હે તમારો ભરોસો મને ભારી….
He tammaro bharoso mane bhaari..2
Sita na swami, he tammaro bharoso mane bhari
Tamaaro bharoso mane bhaari…
Rank upar vaalo chamar dholaave…2
Bhup ne kidha bhikhaari sitana swami
Tamaaro bharoso mane…
Nakh vadhaari hiranya Kashyap ne maaryo…2
Prahalaad ne lidho ugaari sitana swami
Tamaaro bharoso mane…
Bhale malya Mehta narsaya no swami
Naam upar jaau vaari sitana swami
Tamaaro bharoso mane
Video
Related songs
અક્ષરના વાસી વાહલો આવ્યા અવની પર| Akshar na vaasi walo Lyrics
Akshar na vaasi walo Lyrics
Guruji na Naam ni Ho Lyrics in Gujarati – Maran na Bhajan Lyrics
Huto Chali Bharva Ne Pani Lyrics Desi gujarati Bhajan Lyrics
Narayan nu naam j leta, vaare tene bhajiye re lyrics in Gujarati
મુને પ્યારી રે નટવર નાવ| MUNE PYAARI RE NATVAR NAAV Lyrics
MUNE PYAARI RE NATVAR NAAV Lyrics