હું ભૂલી જઉ ભુલાતું નથી હું ભૂલી જઉ ભુલાતું નથી હાથે લખ્યું તારું નામ ભૂંસાતું નથી હું ભૂલી જઉ ભુલાતું નથી હાથે લખ્યું તારું નામ ભૂંસાતું નથી
ઘાવ તો મટી ગયા દર્દ એના રહી ગયા નિશાન એના રહી ગયા હો કદી ના રૂઝાય એવા જખ્મો બની ગયા બની પડછાયો મારો સાથ રે છોડી ગયા સાથ એ છોડી ગયા
હું ભૂલી જઉ ભુલાતું નથી હાથે લખ્યું તારું નામ ભૂંસાતું નથી
જગત ના ઝેર પી ગયા દર્દ હસતા સહી ગયા સગા વ્હાલા રે વેરી થયા તોયે મારા ના તમે થયા
હો બધું રે લૂંટી ને નિરાધાર એ કરી ગયા કિનારે આવી ને મારે વહાણ રે ડૂબી ગયા વહાણ રે ડૂબી ગયા
હું ભૂલી જઉ ભુલાતું નથી હાથે લખ્યું તારું નામ ભૂંસાતું નથી
તડપતા રે અમે રહ્યા તરછોડી ને તમે ગયા ના ક્યાંય ના અમે રહ્યા વૈરી પોતાના બની ગયા હો હેત થી બાંધેલા સંબંધ એ તોડી ગયા કરે ના દુશ્મન એ કામ એ કરી ગયા કામ એ કરી ગયા
હું ભૂલી જઉ ભુલાતું નથી હાથે લખ્યું તારું નામ ભૂંસાતું નથી હું ભૂલી જઉ ભુલાતું નથી હાથે લખ્યું તારું નામ ભૂંસાતું નથી
ઘાવ તો મટી ગયા દર્દ એના રહી ગયા નિશાન એના રહી ગયા હો કદી ના રૂઝાય એવા જખ્મો બની ગયા બની પડછાયો મારો સાથ રે છોડી ગયા સાથ એ છોડી ગયા
હું ભૂલી જઉ ભુલાતું નથી હાથે લખ્યું તારું નામ ભૂંસાતું નથી હું ભૂલી જઉ ભુલાતું નથી હાથે લખ્યું તારું નામ ભૂંસાતું નથી
હું ભૂલી જઉ ભુલાતું નથી હાથે લખ્યું તારું નામ ભૂંસાતું નથી.
English version
Hu bhuli jau bhulaatu nathi Hu bhuli jau bhulaatu nathi Hathe lakhyu taru naam bhusatu nathi Hu bhuli jau bhulaatu nathi Hathe lakhyu taru naam bhusatu nathi
Ghaav to mati gaya dard ena rahi gaya Nishan ena rahi gaya Ho kadi na rusay eva jkhmo bani gaya Bani padchhayo maro sath ae chhodi gaya Sath ae chhodi gaya
Hu bhuli jau bhulaatu nathi Hathe lakhyu taru naam bhusatu nathi
Jagat na zer pee gaya Dard hasta sahi gaya Saga vahla re veri thaya Toye maara na tame thaya
Ho badhu re looti ne niradhar ae kari gaya Kinare aavi ne maare vahan re doobi gaya Vahan re doobi gaya
Hu bhuli jau bhulaatu nathi Hathe lakhyu taru naam bhusatu nathi
Tadapta re ame rahya tarchhodi ne tame gaya Na kyay na ame rahya vairi potana bani gaya Ho het thi bandhela sambandh ae todi gaya Kare na dushman ae kaam ae kari gaya Kaam ae kari gaya
Hu bhuli jau bhulaatu nathi Hathe lakhyu taru naam bhusatu nathi Hu bhuli jau bhulaatu nathi Hathe lakhyu taru naam bhusatu nathi
Ghaav to mati gaya dard ena rahi gaya Nishan ena rahi gaya Ho kadi na rusay eva jkhmo bani gaya Bani padchhayo maro sath ae chhodi gaya Sath ae chhodi gaya
Hu bhuli jaav bhulaatu nathi Hathe lakhyu taru naam bhusatu nathi Hu bhuli jau bhulaatu nathi Hathe lakhyu taru naam bhusatu nathi
Hu bhuli jau bhulaatu nathi Hathe lakhyu taru naam bhusatu nathi.