Kanha Ne Manavo Koi Mathura Ma Jao Lyrics | Pamela Jain | Soormandir
Kanha Ne Manavo Koi Mathura Ma Jao is a Gujarati Sad song voiced by Pamela Jain from Soormandir. The song is composed by Appu, with lyrics written by Appu.
કાન્હાને મનાવો તમે મથુરામાં જાઓ
ઓધવજી કાન્હાને મનાવો
કાન્હાને મનાવો
કાન્હાને મનાવો તમે મથુરામાં જાઓ
ઓધવજી કાન્હાને મનાવો
કાન્હાને મનાવો કાન્હાને મનાવો
કાન્હાને મનાવો
કાન્હાને મનાવો તમે મથુરામાં જાઓ
ઓધવજી કાન્હાને મનાવો
કાન્હાને મનાવો કાન્હાને મનાવો
કાન્હાને મનાવો કાન્હાને મનાવો
ઓ વાયદો આપીને વાલમ વિસરી ગયા છો
પ્રીત રે પુરાની કાન્હા ભુલી રે ગયા છો
ઓ વાયદો આપીને વાલમ વિસરી ગયા છો
પ્રીત રે પુરાની કાન્હા ભુલી રે ગયા છો
ભુલી રે ગયા છો ભુલી રે ગયા છો
કુબજાના રૂપમાં મોહી ગયો માવો
ઓધવજી કાન્હાને મનાવો
કાન્હાને મનાવો કાન્હાને મનાવો
ઓ કાન્હાને મનાવો કાન્હાને મનાવો
ઓ શ્યામ રે વિનાનું સૂનું વૃદાવન લાગે
ગોકુળની ગલીઓમાં ભણકારા વાગે
ઓ શ્યામ રે વિનાનું સૂનું વૃદાવન લાગે
ગોકુળની ગલીઓમાં ભણકારા વાગે
ભણકારા વાગે
ચિત્તડું અમારું જંખે શ્યામથી મિલાવો
ઓધવજી કાન્હાને મનાવો
કાન્હાને મનાવો કાન્હાને મનાવો
કાન્હાને મનાવો
કાન્હાને મનાવો તમે મથુરામાં જાઓ
ઓધવજી કાન્હાને મનાવો
કાન્હાને મનાવો કાન્હાને મનાવો
કાન્હાને મનાવો
ઓ નીંદ ન આવે આંખે ભોજન ના ભાવે
શ્યામના સંભારણા પલ પલ સતાવે
ઓ નીંદ ન આવે આંખે ભોજન ના ભાવે
શ્યામના સંભારણા પલ પલ સતાવે
પલ પલ સતાવે
કેમ રે રિસાયા કેજો ગુનો સુ બતાવો
ઓધવજી કાન્હાને મનાવો
કાન્હાને મનાવો કાન્હાને મનાવો
કાન્હાને મનાવો કાન્હાને મનાવો
ઓ દલનો સંદેશો દેજો દુઃખડા રે કેજો
આટલી રે અરજી મારી માધવ ને કહેજો
ઓ દલનો સંદેશો દેજો દુઃખડા રે કેજો
આટલી રે અરજી મારી માધવ ને કહેજો
માધવ ને કહેજો
બારસદના નાથ જરા દયા દિલમાં લાવો
ઓધવજી કાન્હાને મનાવો
કાન્હાને મનાવો કાન્હાને મનાવો
કાન્હાને મનાવો કાન્હાને મનાવો
કાન્હાને મનાવો તમે મથુરામાં જાઓ
ઓધવજી કાન્હાને મનાવો
કાન્હાને મનાવો કાન્હાને મનાવો.
Kanhane manavo tame mathurama jao
Odhavji kanhane manavo
Kanhane manavo
Kanhane manavo tame mathurama jao
Odhavji kanhane manavo
Kanhane manavo kanhane manavo
Kanhane manavo
Kanhane manavo tame mathurama jao
Odhavji kanhane manavo
Kanhane manavo kanhane manavo
Kanhane manavo kanhane manavo
Ao vaydo apine valam visari gaya chho
Prit re purani khanha bhuli re gaya chho
Ao vaydo apine valam visari gaya chho
Prit re purani khanha bhuli re gaya chho
Bhuli re gaya chho bhuli re gaya chho
Kubjana roopma mohi gayo mavo
Odhavji kanhane manavo
Kanhane manavo kanhane manavo
O kanhane manavo kanhane manavo
Ao shaym re vinanu sunu vrudavan lage
Gokudni galiaoma bhankara vage
Ao shaym re vinanu sunu vrudavan lage
Gokudni galiaoma bhankara vage
Bhankara vage
Chitadu amaru jankhe shyamthi milavo
Odhavji kanhane manavo
Kanhane manavo kanhane manavo
Kanhane manavo
Kanhane manavo tame mathurama jao
Odhavji kanhane manavo
Kanhane manavo kanhane manavo
Kanhane manavo
Ao nind na ave ankhe bhojan na bhave
Shyamna sambharna pap pal satave
Ao nind na ave ankhe bhojan na bhave
Shyamna sambharna pap pal satave
Pap pal satave
Kem re risaya kejo guno su batavo
Odhavji kanhane manavo
Kanhane manavo kanhane manavo
Kanhane manavo kanhane manavo
O dalno sandeso dejo dukhada re kejo
Atali re araji mari madhav ne kahejo
O dalno sandeso dejo dukhada re kejo
Atali re araji mari madhav ne kahejo
Madhav ne kahejo
Barsadna nath jara daya dilma lavo
Odhavji kanhane manavo
Kanhane manavo kanhane manavo
Kanhane manavo kanhane manavo
Kanhane manavo tame mathurama jao
Odhavji kanhane manavo
Kanhane manavo kanhane manavo.
Video
Song details
Soormandir Songs Lyrics
| Song | Singers |
|---|---|
| Aajni Ghadi Te Radhiyamani | Pamela Jain |
| Re Kanha Hu Tane Chahu | Pamela Jain |
| Aajni Ghadi Te Radhiyamani | Pamela Jain |
| Mara Ghat Ma Birajta Shrinathji | Hemant Chauhan |
| Ame Aavya Ramva Ne Raas | Musa Paik |
| Pruthavi Ma Pavagadh Moto Re | Hemant Chauhan |
| Aavo To Ramva Ne | Kishor Manraja |
| Raja Janak Gher Mandvo | Praful Dave |
| Ghadvaiya Mare Thakorji Nathi Thavu | Hemant Chauhan |
| shambhu sharne padi | Hemant Chauhan |
FAQs
Which album or label is Kanha Ne Manavo Koi Mathura Ma Jao from?
Who sang the song Kanha Ne Manavo Koi Mathura Ma Jao?
Who composed the music for Kanha Ne Manavo Koi Mathura Ma Jao?
Who wrote the lyrics of Kanha Ne Manavo Koi Mathura Ma Jao?
What genre is Kanha Ne Manavo Koi Mathura Ma Jao?
Related songs
Mira Mahel Thi Utarya Lyrics | Mittal Rabari
Bhutal bhakti padarath motu Lyrics in Gujarati by Narsinh Mehta
Govad Pardeshi Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Pran Thaki Mane Vaishnav Vhala Lyrics | Hemant Chauhan | Bhane Narsaiyo
Jay Ho Maa Jogni Lyrics | Ashok Thakor | Royal Digital
કોડે આનંદ ઘેર શ્રીજી પધાર્યા| Kode aanand gher shreeji Lyrics
Kode aanand gher shreeji Lyrics