KISMAT MARI FUTI LYRICS | RAKESH BAROT
KISMAT MARI FUTI is a Gujarati Bewafa (બેવફા) song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Amit Barot, with lyrics written by Jigar Chauhan.
હો દર્દ મળ્યા દિલ ને નજરે નજર જોયું
હો દર્દ મળ્યા દિલ ને નજરે નજર જોયું
તને પામવા ને સુખ ચૈન મારું ખોયું
હો મારા રોમે રોમે પ્રેમ આગ જો ને લાગી
મને બળતો મેલી બીજાને વાહલી લાગી
હો મારા રોમે રોમે પ્રેમ આગ જો ને લાગી
મને બળતો મેલી બીજાને વાહલી લાગી
કિસ્મત મારી ફૂટી તકદીર મુજ થી રૂઠી
હો કિસ્મત મારી ફૂટી તકદીર મુજ થી રૂઠી
ઘણા દર્દ મળ્યા દિલ ને નજરે નજર જોયું
તને પામવા ને સુખ ચૈન મારું ખોયું
હો મારુ કોઈ નથી તને બધું આપી દીધું
મારી સમજી ને તારા નોમે કરી દીધું
હો મારા મૌત પેહલા કફન લઇ લીધું
મારા મર્યા પેહલા તે મોઢું ફેરવી લીધું
હો મારા દિલ ને તે તો દર્દે વીંધી દીધું
પ્રેમ ના નામે ધતિંગ કરી દીધું
હો મારા દિલ ને તે તો દર્દે વીંધી દીધું
પ્રેમ ના નામે ધતિંગ કરી દીધું
કિસ્મત મારી ફૂટી તકદીર મુજ થી રૂઠી
હો કિસ્મત મારી ફૂટી તકદીર મુજ થી રૂઠી
ઘણા દર્દ મળ્યા દિલ ને નજરે નજર જોયું
તને પામવા ને સુખ ચૈન મારું ખોયું
હો તારી યાદો માં મારુ ચોય ના ઠેકાણું
જુલ્મી હાલ માં દલડું ગવાણું
હો માસુમ ચેહરે મારુ બધું રે ખોવાણું
વફા ને બદલે બેવફાઈ માં લૂંટણું
હો તારા કાલા કરતૂતો માં દિલ તો ફસાણું
તને ક્યાં ખબર તારા માટે કોણ ઘસાણું
હો તારા કાલા કરતૂતો માં દિલ તો ફસાણું
તને ક્યાં ખબર તારા માટે કોણ ઘસાણું
કિસ્મત મારી ફૂટી તકદીર મુજ થી રૂઠી
હો કિસ્મત મારી ફૂટી તકદીર મુજ થી રૂઠી
હો કિસ્મત મારી ફૂટી તકદીર મુજ થી રૂઠી
હો કિસ્મત મારી ફૂટી તકદીર મુજ થી રૂઠી.
Ho dard malya dil ne najare najar joyu
Ho dard malya dil ne najare najar joyu
Tane pamava ne sukh chain maaru khoyu
Ho mara rome rome prem aag jo ne laagi
Mane balto meli bijane vahli laagi
Ho mara rome rome prem aag jo ne laagi
Mane balto meli bijane vahli laagi
Kismat maari futi takdeer mujh thi ruthi
Ho kismat maari futi takdeer mujh thi ruthi
Ghana dard malya dil ne najare majar joyu
Tane pamava ne sukh chain maaru khoyu
Ho maru koi nathi tane badhu aapi didhu
Mari samji ne taara nome kari didhu
Ho mara maut pehla kafan lai lidhu
Mara marya pehla te modhu fervi lidhu
Ho mara dil ne te to darde vindhi didhu
Prem na naame dhating kari didhu
Ho mara dil ne te to darde vindhi didhu
Prem na naame dhating kari didhu
Kismat maari futi takdeer mujh thi ruthi
Ho kismat maari futi takdeer mujh thi ruthi
Ghana dard malya dil ne najare majar joyu
Tane pamava ne sukh chain maaru khoyu
Ho tari yaado ma maru choy na thekanu
Julmi haal ma daldu gavanu
Ho masum chehre maru badhu re khovanu
Wafa ne badle bewafai ma lootanu
Ho tara kala kartuto ma dil to fasanu
Tane kya khabar taara maate kon ghasanu
Ho tara kala kartuto ma dil to fasanu
Tane kya khabar taara maate kon ghasanu
Kismat maari futi takdeer mujh thi ruthi
Ho kismat maari futi takdeer mujh thi ruthi
Ho kismat maari futi takdeer mujh thi ruthi
Ho kismat maari futi takdeer mujh thi ruthi.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |