Ho Rang Rasiya Kya Rami Avya Ras Jo
હો રંગ રસિયા ! ક્યાં રમી આવ્યા રાસ જો?
આંખલડી રાતી ને ઉજાગરો શાને કીધો.
આજ અમે ગ્યાતા સોનીડાને હાટ જો,
આ ઝાલ ઝૂમણા વહોરતાં ને વહાણલાં વાહી ગયાં ..o રંગ …
આજ અમે ગ્યાતા મણિયારાને હાટ જો,
આ ચૂડલડો ઉતરાવતાં વહાણલાં વાહી ગયાં ..o રંગ …
આજ અમે ગ્યાતા કસુંબીને હાટ જો,
આ ચુંદલડી વહોરતાં વહાણલાં વાહી ગયાં ..o રંગ …
આજ અમે ગ્યાતા મોચિડાને હાટ જો,
આ મોજડિયું મૂલવતાં ને વહાણલાં વાહી ગયાં ..o રંગ .
Video
Song details
Related songs
આવું ના કરાય વ્હાલા આવું ના કરાય | Aavu na karay vhala aavu Lyrics
Aavu na karay vhala aavu Lyrics
Gokuliya Sarikhu Maru Gamdu Lyrics | Gaman Santhal | Dear Dreams
Ame To Tara Nana Bal Amari Tu Leje Sambhal
ke me to maaryo che kalaayel mor kuvar chhelaiya lyrics in Gujarati
કાન હઠીલો મારો કૃષ્ણ હઠીલો | Kaan hathilo maaro krishna Lyrics
Kaan hathilo maaro krishna Lyrics