હે જ રે… માં જગદંબા જોગણી… જગદંબા માં તું જોગણી અને માડી જપીયે તમારાયુ જાપ એ પણ અખંડ અખંડ અખંડ માં તારા દીવડા બળે એ માડી પ્રગટ આપો આજ એ માડી પ્રગટ આપો આજ
હે માતાજી તું કોર્ટ તું કાયદો હે માડી તું કોર્ટ તું કાયદો અને માડી તુજ અમારો ઇનસાફ એ પણ કેતો કરી દે સજા મોરી માં હે માડી કેતો કરી દે આજ ગુના માફ હે માડી કેતો કરી દે આજ ગુના માફ
એ આતો સાજન સાજન સાજન સાજન સાજન સાજન સાજન હું કરું અને સાજન મારા દિલમાં વસી એ એ પણ સાજન લખાવું મારા હાથમાં એ એને વોચું ઘડી ઘડી અરે એને વોચું ઘડી ઘડી એ એને વોચું ઘડી ઘડી.
English version
He ja re.. Ma jagdamba jogani… Jagdamba ma tu jogani Ane madi japiye tamarayu jaap Ae pan akhand akhand Akhand maa tara divda bale Ae maadi pragat apo aaj Ae maadi pragat apo aaj
He mataji tu court tu kayado He madi tu court tu kayado Ane madi tuj amaro insaaf Ae pan keto kari de saja mori maa He madi keto kari de aaj guna maaf He madi keto kari de aaj guna maaf
Ae aato sajan sajan sajan sajan Sajan sajan sajan hu karu Ane sajan mara dilma vasi Ae ae pan sajan lakhavu mara hathma Ae ne vochu ghadi ghadi Are aene vochu ghadi ghadi Ae ne vochu ghadi ghadi.