હો માગ્યું મહોબત્ત માં આપી દીધું મેં તને હો માગ્યું મહોબત્ત માં આપી દીધું મેં તને તને ખુશ રાખવા ના રાત દહાડો જોયો મેં તોયે તારો જીવ જાનુ રાજી નથી થાતો તોયે તારો જીવ જાનુ રાજી નથી થાતો
હવે શું તારે મારો જીવ લેવો સે સાચે સાચું કઈ દે તારા મન માં શું સે ઓ હવે શું તારે મારો જીવ લેવો સે સાચે સાચું કઈ દે તારા મન માં સુ સે
હો માગ્યું મહોબત્ત માં આપી દીધું મેં તને તને ખુશ રાખવા ના રાત દહાડો જોયો મેં
હો તું શું જાણે તને ખુશ રાખવા પથ્થર એટલા દેવ મેં કર્યા સે હો તું શું જાણે તને ખુશ રાખવા પથ્થર એટલા દેવ મેં કર્યા સે
હો મારું તન મન ધન આપી દીધું મેં તને મારું તન મન ધન આપી દીધું મેં તને તોયે તારો જીવ જાનુ રાજી નથી થાતો તોયે તારો જીવ જાનુ રાજી નથી થાતો
હવે શું તારે મારો જીવ લેવો સે સાચે સાચું કઈ દે તારા મન માં શું સે હો હવે શુંતારે મારો જીવ લેવો સે સાચે સાચું કઈ દે તારા મન માં શું સે
હો જાણતા અજાણતા થયી હોય ભૂલ તો તારો તું ગણી મને માફ કરી દે હો જાણતા અજાણતા થયી હોય ભૂલ તો તારો તું ગણી મને માફ કરી દે
મારુ જીવતર જાનુ દઈ દીધું મેં તને મારુ જીવતર જાનુ દઈ દીધું મેં તને તોયે તારો જીવ જાનુ રાજી નથી થાતો તોયે તારો જીવ જાનુ રાજી નથી થાતો
હવે શું તારે મારો જીવ લેવો સે સાચે સાચું કઈ દે તારા મન માં શું સે હો હવે શું તારે મારો જીવ લેવો સે સાચે સાચું કઈ દે તારા મન માં શું સે
હો હવે શું તારે મારો જીવ લેવો સે સાચે સાચું કઈ દે તારા મન માં શું સે.
English version
Ho magyu mahobatt ma aapi didhu me tane Ho magyu mahobatt ma aapi didhu me tane Tane khush rakhva na raat dahdo joyo me Toye taaro jeev jaanu raji nathi thato Toye taaro jeev jaanu raji nathi thato
Have shu taare maro jiv levo se Sache sachu kai de tara man ma shu se O have shu taare maro jiv levo se Sache sachu kai de tara man ma shu se
Ho magyu mahobatt ma aapi didhu me tane Tane khush rakhva na raat dahdo joyo me
Ho tu su jaane tane khush rakhva Patthar etla dev me karya se Ho tu su jaane tane khush rakhva Patthar etla dev me karya se
Ho maaru tan man dhan api didhu me tane O maaru tan man dhan api didhu me tane Toye taaro jeev jaanu raji nathi thato Toye taaro jeev jaanu raji nathi thato
Have shu taare maro jiv levo se Sache sachu kai de tara man ma shu se Ho have shu taare maro jiv levo se Sache sachu kai de tara man ma shu se
Ho janata ajanata thayi hoy bhul to Taro tu gani mane maaf kari de Ho janata ajanata thayi hoy bhul to Taro tu gani mane maaf kari de
Maru jivtar jaanu dai didhu me tane Maru jivtar jaanu dai didhu me tane Toye taaro jeev jaanu raji nathi thato Toye taaro jeev jaanu raji nathi thato
Have shu taare maro jiv levo se Sache sachu kai de tara man ma shu se Ho have shu taare maro jiv levo se Sache sachu kai de tara man ma shu se
Ho have shu taare maro jiv levo se Sache sachu kai de tara man ma shu se.