Skip to content
Gujarati Lyrics

MAN GAMTA NE MALVANU LYRICS | Jayesh Barot, Megha Purohit | Have Shu?

Gujarati Song 14 views March 21, 2022
PDF

MAN GAMTA NE MALVANU is a Gujarati Love song voiced by Jayesh Barot from Have Shu?. The song is composed by Megha Purohit, with lyrics written by Jayesh Barot.

મન ગમતા ને મળવાનું….
મન ગમતા ને મળવાનું ગમે છે… ગમે છે
મન ગમતા ને મળવાનું ગમે છે… ગમે છે

પહેલી વાર મળીયે ત્યારે શ્વાસ પણ થમે છે
પહેલી વાર મળીયે ત્યારે શ્વાસ પણ થમે છે

મન ગમતી ને મળવાનું ગમે છે… ગમે છે
મન ગમતી ને મળવાનું ગમે છે… ગમે છે

રૂપ તારું જોઈને સૂરજ પણ થમે છે
રૂપ તારું જોઈને સૂરજ પણ થમે છે
મન ગમતા ને મળવાનું…

ગોરા તન પર કાળું ટપકું તલ નું હોય નિશાન
ગોરા તન પર કાળું ટપકું તલ નું હોય નિશાન
એ તલ ને નિહાળવા સૌ કેમ ભૂલે ભાન

કાચી કળી ખીલી ને જયારે બની જાય છે ફૂલ
કાચી કળી ખીલી ને જયારે બની જાય છે ફૂલ
એ સુંવાળી સુગંધ લેવા કરી નાખે સૌ ભૂલ
એ સુંવાળી સુગંધ લેવા કરી નાખે સૌ ભૂલ

મીઠી આવી ભૂલો પણ…
મીઠી આવી ભૂલો પણ ગમે છે… ગમે છે
પહેલી વાર મળીયે ત્યારે શ્વાસ પણ થમે છે
રૂપ તારું જોઈને સૂરજ પણ થમે છે

કાળા કેશની ગોરા ગાલે લટકતી હોય લટ
કાળા કેશની ગોરા ગાલે લટકતી હોય લટ
એ લટ ને જોવા માટે બની જાય નટખટ

નટખટ થઇને નીરખી લે એવું રૂપાળું રે તન
નટખટ થઇને નીરખી લે એવું રૂપાળું રે તન
અલબેલીની આંખોમાં ખોવાઈ જાયે મન
અલબેલીની આંખોમાં ખોવાઈ જાયે મન

સુંદર તારું મન…
સુંદર તારું મન ગમે છે… ગમે છે
પહેલી વાર મળીયે ત્યારે શ્વાસ પણ થમે છે
રૂપ તારું જોઈને સૂરજ પણ થમે છે
પહેલી વાર મળીયે ત્યારે શ્વાસ પણ થમે છે
રૂપ તારું જોઈને સૂરજ પણ થમે છે.

Man gamta ne malvanu
Man gamta ne malvanu game chhe… Game chhe
Man gamta ne malvanu game chhe… Game chhe

Paheli var maliye tyare shwas pan thame chhe
Paheli var maliye tyare shwas pan thame chhe

Man gamti ne malvanu game chhe… Game chhe
Man gamti ne malvanu game chhe… Game chhe

Roop taru joi ne sooraj pan thame chhe
Roop taru joi ne sooraj pan thame chhe
Man gamta ne malvanu…

Gora tan par kalu tapku tal nu hoy nishan
Gora tan par kalu tapku tal nu hoy nishan
Ae tal ne nihalva sau kem bhule bhan

Kachi kali khili ne jyare bani jaay chhe ful
Kachi kali khili ne jyare bani jaay chhe ful
Ae suvali sugandh leva kari nakhe sau bhul
Ae suvali sugandh leva kari nakhe sau bhul

Mithi aavi bhulo pan…
Mithi aavi bhulo pan game chhe game chhe
Paheli var maliye tyare shwas pan thame chhe
Roop taru joi ne sooraj pan thame chhe

Kala kesh ni gora gale latkati hoy lat
Kala kesh ni gora gale latkati hoy lat
Ae lat ne jova mate bani jay natkhat

Natkhat thai ne nirakhi le aevu rupalu re tan
Natkhat thai ne nirakhi le aevu rupalu re tan
Albeli ni ankho ma khovai jaay man
Albeli ni ankho ma khovai jaay man

Sundar taru man…
Sundar taru man game chhe… Game chhe
Paheli var maliye tyare shwas pan thame chhe
Roop taru joi ne sooraj pan thame chhe
Paheli var maliye tyare shwas pan thame chhe
Roop taru joi ne sooraj pan thame chhe.

Share this song

Song details

Singer Jayesh Barot
Lyricist Jayesh Barot
Album Have Shu?
Director Megha Purohit
Genre Love
Publisher Jayesh Barot

FAQs

Which album or label is MAN GAMTA NE MALVANU from?
MAN GAMTA NE MALVANU is from Have Shu?.
Who sang the song MAN GAMTA NE MALVANU?
The song MAN GAMTA NE MALVANU was sung by Jayesh Barot.
Who composed the music for MAN GAMTA NE MALVANU?
The music for MAN GAMTA NE MALVANU was composed by Megha Purohit.
Who wrote the lyrics of MAN GAMTA NE MALVANU?
The lyrics for MAN GAMTA NE MALVANU were written by Jayesh Barot.
What genre is MAN GAMTA NE MALVANU?
MAN GAMTA NE MALVANU is a Gujarati Love song.

Related songs

PDF