Mare Mahisagar Ne Gujarati Garba Lyrics
હે મારે મહિસાગરને..
હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે!
વાગે સે, ઢોલ વાગે સે
હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે!
ગામે ગામનાં સોનીડા આવે સે
એ.. આવે સે, હું લાવે સે?
મારા માની નથણીયું લાવે સે!
મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે!
ગામ ગામનાં સુથારી આવે સે
એ.. આવે સે, હું લાવે સે?
મારી માનો બાજોઠીયો લાવે સે!
મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે!
ગામ ગામનાં દોશીડા આવે સે
એ.. આવે સે, હું લાવે સે?
મારી માની ચુંદડીયો લાવે સે!
મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે!
હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે!
વાગે સે, ઢોલ વાગે સે
હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે!
માએ નવમે પગથીયે પગ મૂક્યો
માના માથા સમાણાં નીર મોરી મા
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
Related songs
છોગાળા તારા, હોરે છબીલા તારા | chhogada tara ho re chhabila Lyrics
chhogada tara ho re chhabila Lyrics
Have Mandir Na Barna Ughado – Garba Lyrics
Maniyaro Te Halu Halu Gujarati Lyrics
એ હે મોરલીવાળો માલધારી | ae he morali vaalo Lyrics
ae he morali vaalo Lyrics