Skip to content
Gujarati Lyrics

MATA TARO VISHWAS LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

Gujarati Garba 41 views March 25, 2023
PDF

MATA TARO VISHWAS is a Gujarati Garba song voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Saregama Gujarati. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka.

હે માતા જોજે વિશ્વાસ મારો તૂટે ના
હે માડી જોજે વિશ્વાસ મારો તૂટે ના
માડી જોજે વિશ્વાસ મારો તૂટે ના
હું તો તારા ભરોસે બેઠો છુ

એ જોજે આ જન્મે સાથ તારો છૂટે ના
જોજે આ જન્મે સાથ તારો છૂટે ના
હું તો તારા ભરોસે બેઠો છુ

હો માતા માતા ઓ મારી માતા
નોમ તારું લેતા મારા કોમ થઇ જાતા
કોમ થઇ જાતા

હે તારા સિવાય મારુ માથું ક્યાંય ઝુકે ના
તારા સિવાય મારુ માથું ક્યાંય ઝુકે ના
હું તો તારા ભરોસે બેઠો છુ
એ હું તો તારા ભરોસે બેઠો છુ

હો માં તમે જિંદગી મને રાજ રે કરાયું
જે માંગ્યું એના કરતા દીધું રે સવાયું
હો… જે પણ કામ મેં તુજને ભળાયું
ભેળી રઈ ને માં તે પાર રે પળાયું

હો… જે જે વિચાર્યું હતું મેં તો મનમાં
સુખ બધું આપ્યું તે મારા રે જીવનમાં
મારા રે જીવનમાં

હે જોજે ભરેલા ભંડાર મારા ખૂટે ના
જોજે ભરેલા ભંડાર મારા ખૂટે ના
હું તો તારા ભરોસે બેઠો છુ
એ માડી તારા ભરોસે બેઠો છુ

હો દિવાથી દેવની ઓળખાણ રેશે
મારી માતા મારા રખોપા રે કરશે
હો… પથ્થરની મુરત પણ પગલાં રે ભરશે
આજ નહિ તો કાલ રૂબરૂ માતા મળશે

હો તારી આંગળી ઝાલી ને ચાલવું
માં તારી આંખે મારે ભાળવું
મારે ભાળવું

હે ભૂલ થાય તો જોજે રુઠે ના
ભૂલ થાય તો જોજે રુઠે ના
રાજન ધવલ તારા ભરોસે બેઠા છે

એ માડી જોજે વિશ્વાસ મારો તૂટે ના
માતા જોજે વિશ્વાસ મારો તૂટે ના
હું તો તારા ભરોસે બેઠો છું

એ માડી તારા ભરોસે બેઠો છુ
એ માડી તારા ભરોસે બેઠો છુ.

He mata joje vishwas maro tute na
He madi joje vishwas maro tute na
Madi joje vishwas maro tute na
Hu to tara bharose betho chu

Ae joje aa janme sath taro chhute na
Joje aa janme sath taro chute na
Hu to tara bharose betho chu

Ho mata mata o mari mata
Nom taru leta mara kom thai jata
Kom thai jata

He tara shivay maru mathu kyay jhuke na
Tara shivay maru mathu kyay jhuke na
Hu to tara bharose betho chhu
Ae hu to tara bharose betho chhu

Ho maa tame jindagi mane raj re karayu
Je mangyu aena karta didhu re savayu
Ho… Je pan kam me tujne bhalayu
Bheli rai ne maa te par re palayu

Ho… Je je vicharyu hatu me to man ma
Sukh badhu aapyu te mara re jivan ma
Mara re jivan ma

He joje bharela bhandar mara khute na
Joje bharela bhandar mara khute na
Hu to tara bharose betho chu
Ae madi tara bharose betho chu

Ho diva thi dev ni odkhan reshe
Mari mata mara rakhopa re karshe
Ho… Patthar ni murat pan pagla re bharshe
Aaj nahi to kal rubaru mata malshe

Ho tari angali jhali ne chalavu
Maa tari ankhe mare bhalavu
Mare bhalavu

He bhul thay to joje ruthe na
Bhul thay to joje ruthe na
Rajan dhaval tara bharoshe betha chhe

Ae madi joje vishwas maro tute na
Mata joje vishwas maro tute na
Hu to tara bharose betho chhu

Ae madi tara bharose betho chhu
Ae madi tara bharose betho chhu.

Share this song

Video

Song details

Singer Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Lyricist Rajan Rayka
Director Jitu Prajapati
Genre Garba
Publisher Dhaval Motan

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is MATA TARO VISHWAS from?
MATA TARO VISHWAS is from Saregama Gujarati.
Who sang the song MATA TARO VISHWAS?
The song MATA TARO VISHWAS was sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).
Who composed the music for MATA TARO VISHWAS?
The music for MATA TARO VISHWAS was composed by Jitu Prajapati.
Who wrote the lyrics of MATA TARO VISHWAS?
The lyrics for MATA TARO VISHWAS were written by Rajan Rayka.
What genre is MATA TARO VISHWAS?
MATA TARO VISHWAS is a Gujarati Garba song.

Related songs

PDF