હો મુખ તારું હસ્તું જોઈ મન ને મનાવી લીધું હો મુખ તારું હસ્તું જોઈ મન ને મનાવી લીધું બેવફા છે તું દિલ ને માની લીધું હો મુખ તારું હસ્તું જોઈ મન ને મનાવી લીધું બેવફા છે તું દિલ ને માની લીધું
જેને રાખી દિલમાં ભુલી ગઈ પલમાં જેને રાખી દિલમાં ભુલી ગઈ પલમાં જિંદગી કરી ગઈ હરામ હો જાનુ તારી બેવફાઈ ને સલામ હો જાનુ તારી બેવફાઈ ને સલામ
હો રંગ બદલાયો અચાનક તારો જાણી શક્યો ના ઈરાદો તારો હો ખરાટાણે તે સાથ છોડ્યો મારો જા બેવફા ના ચહેરો જોવું તારો
હો ખોટા તારા પ્રેમમાં રહી ગયો વેમમાં હો ખોટા તારા પ્રેમમાં રહી ગયો વેમમાં જિંદગી બની ગઈ હરામ હો જાનુ તારી બેવફાઈ ને સલામ હો જાનુ તારી બેવફાઈ ને સલામ
હો તન્હા જિંદગી જીવી હું રહ્યો છું જખમ દિલ પર સહી હું રહ્યો છું હો કરવી હતી મારે મીઠી મુલાકાતો અધુરી રઈ ગઈ ઘણી બધી વાતો
હો તડપતા છોડી મુખ ગયા મોડી તડપતા છોડી મુખ ગયા મોડી જિંદગી કરી ગઈ હરામ હો જાનુ તારી બેવફાઈ ને સલામ હો જાનુ તારી બેવફાઈ ને સલામ હો જાનુ તારી બેવફાઈ ને સલામ.
English version
Ho mukh taru hastu joi man ne manavi lidhyu Ho mukh taru hastu joi man ne manavi lidhyu Bewafa chhe tu dil ne mani lidhu Ho mukh taru hastu joi man ne manavi lidhyu Bewafa chhe tu dil ne mani lidhu
Jene rakhi dil ma bhuli gai pal ma Jene rakhi dil ma bhuli gai pal ma Jindagi kari gai haram Ho janu tari bewafai ne salam Ho janu tari bewafai ne salam
Ho rang badalayo achanak taro Jaani shakyo na irado taro Ho khara tane te sath chhodyo maro Ja bewafa na chahero jovu taro
Ho khota tara prem ma rahi gayo vem ma Ho khota tara prem marahi gayo vem ma Jindagi bani gai haram Ho janu tari bewafai ne salam Ho janu tari bewafai ne salam
Ho tanha jindagi jivi hu rahyo chhu Jakham dil par sahi hu rahyo chhu Ho karavi hati mare mithi mulakato Adhuri rai gai ghani badhi vaato
Ho tadapata chhodi mukh gaya modi Tadapata chhodi mukh gaya modi Jindagi kari gai haram Ho janu tari bewafai ne salam Ho janu tari bewafai ne salam Ho janu tari bewafai ne salam.