Nagar nandji na lal Raas ramanta maari nathadi khovaani Lyrics in Gujarati
નાગર નંદજીના લાલ…2
રાસ રમંતા મારી નથડી ખોવાણી
કાના જડી હોય તો આલ…૨
રાસ રમંતાં મારી નથડી ખોવાણી
નાની નાની નથડી ને માહી જડેલા મોતી
નથડીને કારણીયે હુ તો…..૨
નૃત્ય કરું જોતી જોતી જોતી
નાગર નંદજીના લાલ…
નાની નાની નથડી ને માહી જડેલા હીરા,
નથડી આપો ને બેની..૨
સુભદ્રાના વીરા વીરા વીરા
નાગર નંદજીના લાલ…
નાનેરી પેરુ તો મારે નાકે ના સોહાય
મોટેરી પેરુ તો મારા…૨
મુખ પર જોલા ખાય ખાય ખાય
નાગર નંદજીના લાલ…
આંબે બોલે કોયલડીને વનમા બોલે મોર
રાધાજીની નથડીનો….૨
શામળિયો છે ચોર ચોર ચોર
નાગર નંદજીના લાલ…
નથડી આપોને પ્યારા નંદના કુંવર
નરસૈંયાના સ્વામી…૨
ઉપર જાઉં રે બલિહારી
નાગર નંદજીના લાલ…
Nagar nandji na lal…2
Raas ramanta maari nathadi khovaani
Kaana jadi hoy to aal…2
Raas ramanta maari nathadi khovaani
Naani naani nathadi ne maahi jadela moti
Nathadi ne kaaraniye hu to…2
Nrutya karu joti joti joti
Nagar nandji na laal…
Naani naani nathdi ne maahi jadela hira
Nathadi aapo ne beni…2
Subhadra na vira vira vira
Nagar nandji na laal…
Naaneri peri to maare naake na sohaay
Moteri peru to maara…2
Mukha par jola khaay khaay khaay
Nagar nandji na laal…
Aambe bole koyal di ne van ma bole mor
Radhaji ni nathadi no…2
Shyaamali yo che chor chor chor
Nagar nandji na laal…
Nathadi aapo ne pyaara nand na kuvar
Narsaiya na swami…2
Upar jaau re balihaari
Nagar nandji na laal…
Video
Related songs
આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે|Aaj Yamunaji Padharya Mare Gher Re Lyrics
Aaj Yamunaji Padharya Mare Gher Re Lyrics
Lila Pila Tara Neja Farke Lyrics | Poonam Gondaliya | Studio Jay Somnath Official Channel
Mane Mushkeli Jyare Pade Lyrics | Master Rana | Aavo Mara Ram
મુને પ્યારી રે નટવર નાવ| MUNE PYAARI RE NATVAR NAAV Lyrics
MUNE PYAARI RE NATVAR NAAV Lyrics
Ram Sabha Ma Ame Ramvane Gujrati Lyrics
કરીએ રાજી ઘનશ્યામ રે સંતો| Kariye raaji ghanashyam re santo Lyrics
Kariye raaji ghanashyam re santo Lyrics