Padho re popat raja ram na re Lyrics in Gujarati Narsinh Mehta Prabhatiya Song
પઢો રે પોપટ રાજા રામના રે, સતી સીતાજી રે પઢાવે
પઢો એ પોપટ રાજા રામના, સતી સીતાજી રે પઢાવે,
પાસે રે બંધાવી એજી પાંજરુ, મુખ થી રામ જપાવે…જી
હેજી પઢો રે પોપટ રાજાએ રામના, રાજાએ રામના
હેજી પોપટ તારે કારણે, એ લીલા વાંસ વઢાવુ…૨
તેનુ રે ઘડાવું પોપટ પાંજરુ, હીરલા રતને જડાવું રેજી…૨
હેજી પઢો રે પોપટ રાજાએ રામના…….
હેજી પોપટ તારે કારણે, કેવી કેવી રસોઇ બનાવુ…૨
સાકરનાં કરીને હેજી ચુરમા, ઉપર ઘી પિરસાવું રેજી…૨
હેજી પઢો રે પોપટ રાજાએ રામના…….
પાંખરે પીળી ને પગ પાતળા, કોટે કાંઠલો કાળો જી…૨
નરસયાના સ્વામી ને તમે ભજો રાગ તાણીને રૂપાળો…૨
હેજી પઢો રે પોપટ રાજાએ રામના…….
Padho re popat raja ram na re,
Sati sitaaji re padhaave
Padho re popat raja ram na re,
Sati sitaaji re padhaave
Paase re bandhaavi aji paanjaru,
Mukh thi ram japaave ji
He ji padho re popat raja ram na…
Popat tare kaarane,
A lila vaans vadhaavu
Tenu re ghadaavu popat paanjaru,
Hirla ratane jadaavu
He ji padho re popat raja ram na…
Popat tare kaarne,
Kevi kevi rasoi banaavu
Saakar na karine churama,
Upar ghee pirsaavu ji
He ji padho re popat raja ram na…
Paankh re pili ne pag paatala,
Kote kaanthalo kaalo
Narasaiya na swami ne tame bhajo
Raag taanine rupala
He ji padho re popat raja ram na…
Video
Related songs
Ganda Ni Vanjar Desi Gujarati Bhajan Lyrics
ગરવા પાટે પધારો ગુણપતિ | garava paate padharo gunpati Lyrics
garava paate padharo gunpati Lyrics