Skip to content
Gujarati Lyrics

PAINVU HOY TO PAINI JA NAK TU TO RAI JAISH LYRICS | SURESH ZALA

Gujarati Song 24 views March 31, 2023
PDF

PAINVU HOY TO PAINI JA NAK TU TO RAI JAISH is a Gujarati Romantic song voiced by Suresh Zala from Kuldevi Group. The song is composed by Hardik-Bhupat, with lyrics written by LD Tamboliya.

હે જાનુડી મારી પૈણવું હોય તો પૈણી જા
નક મુતો પૈણી જઈશ
અરે અરે મારી જાનુડી પૈણવું હોય પૈણી જા
નક મુતો પૈણી જઈશ
પૈણવું હોય તો પૈણી જાય નક મુતો પૈણી જઈશ
વૈશાખ ની સીઝન ચાલે પાગલ મારુ નક્કી નઈ
હે પૈણવું હોય તો પૈણી જા નક તુંતો રઈ જઈશ
પૈણવું હોય તો પૈણી જા નક તુંતો રઈ જઈશ
લગન ની સીઝન ચાલે પાગલ મુતો પૈણી જઈશ

હો ગોમે રે ગોમ હંગઇ ની વાતો માર્રી ચાલે
મારા બાપા આગળ મારુ કોઈ ના હાલે
છોરી મારુ કોઈ ના હાલે…હંગઇ ની વાત ચાલે

પૈણવું હોય તો પૈણી જજે ફરી નઈ મળું
પૈણવું હોય તો પૈણી જજે ફરી નઈ મળું
વૈશાખ ની સીઝન ચાલે પાગલ મારુ નક્કી નઈ
અરે અરે મારી સિનુડી લગન ની સીઝન ચાલે પાગલ હૂતો પૈણી જઈશ

બાપો મારો કેસે છોકરો જવોન થઇ જ્યો સે
યારો ના રવાડે ચડી હાવ બગડી ગ્યો સે
હો હો હો..માં મારી કે છે ઓના લગન કરાઈ દયો
રખડતા ઢોર ને છિલે રે બોધી દયો

હો તારા બાપા ને કે અલી હંગઇ કરી દે આપડી
તારો નાજુક હાથ મારા હાથ માં દઈ દે
તારો હાથ મુ માંગુ છું તારો સાથ મુ માંગુ છું

હો લગન કરવા હોય તો તારા બાપ ને મનાવજે
લગન કરવા હોય તો તારા બાપા ને મનાવ
વૈશાખ ની સીઝન ચાલે પાગલ હૂતો પૈણી જઈશ
હે લગન ની સીઝન ચાલે પાગલ હૂતો પૈણી જઈશ

હો નવી નવી છોરી ઓ ની હંગઇ ઓ આવે સે મારે
મોડું ના કરતી નક તુંતો રે રઈ જઈશ આજે
હો હો મારા ઘેર લગન ના મોડવા રોપાશે
બીજી છોરી હારે મારા ફેરા રે ફરાશે

હો બનાવી છે તને અલી મારી ઘરવાળી
તારી બેન ને બનાવું મારી હૂતો સાળી
મારુ હૂતો હાળી..મારી અડધી ઘરવાળી

અલી પૈણવું હોય તો પેલા તારી માં ને રે મનાવજે
લગન કરવા હોય તો તારા ભઈ ને રે મનાવ
વૈશાખ ની સીઝન ચાલે પાગલ મારુ ઠેકોણું નઈ
એ સિનુડી લગન ની સીઝન ચાલે પાગલ મારુ ઠેકોણું નઈ
લગન ની સીઝન ચાલે પાગલ મારુ નક્કી નઈ

He janudi mari painvu hoy to paini jaa
Nak muto paini jaish
Are are mari janudi painvu hoy to paini jaay
Nak muto paini jaish
Painvu hoy to paini jaay nak muto paini jaish
Vaishakh ni sijan chale pagal maru nakki nai
He painvu hoy to paini jaay nak tuto rai jaish
Painvu hoy to paini jaay nak tuto rai jaish
Lagan ni sijan chale pagal muto paini jaish

Ho gome re gom hagai ni vato mari chale
Mara bapa aagad maru koi na haale
Chhori maru koi na haale..hagaai ni vaat chale

Painvu hoy to paini jaje fari nai malu
Painvu hoy to paini jaje fari nai malu
Vaishakh ni sijan chale pagal maru nakki nai
Are are mari sinudi lagan ni sijan chale pagal huto paini jaish

Bapo maro kese chhokro javon thai jyo se
Yaaro na ravade chadi haav bagdi gyo se
Ho ho ho..maa mari ke chhe ona lagan karai dyo
Rakhadta dhor ne chile re bodhi dyo

Ho tara bapa ne ke ali hagai kari de aapdi
Taro najuk haath mara haath ma dai de
Taro haath mu maagu chhu taro saath mu maagu chhu

Ho lagan karva hoy to tara baap ne manavje
Lagan karva hoy to tara baapaa ne manav
Vaishakh ni sijan chale pagal huto paini jaish
He lagan ni sijan chale pagal huto paini jaish

Ho ho navi navi chhori o ni hagai aave se mare
Modu na karti nak tuto re rai jaish aaje
Ho ho mara gher lagan na modva ropashe
Biji chhori hare mara fera re farashe

Ho banavi chhe tane ali mari gharvali
Tari ben ne banavu mari huto saali
Maru huto haali..mari addhi gharvali

Ali painvu hoy to pela tari maa ne re manavje
Lagan karva hoy to tara bhai ne re manav
Vaishakh ni sijan chale pagal maru thekonu nai
Ae sinudi lagan ni sijan chale pagal maru thekonu nai
Lagan ni sijan chale pagal maru nakki nai

Share this song

Video

Song details

Singer Suresh Zala
Lyricist LD Tamboliya
Director Hardik-Bhupat
Genre Romantic
Publisher Kuldevi Group

FAQs

Which album or label is PAINVU HOY TO PAINI JA NAK TU TO RAI JAISH from?
PAINVU HOY TO PAINI JA NAK TU TO RAI JAISH is from Kuldevi Group.
Who sang the song PAINVU HOY TO PAINI JA NAK TU TO RAI JAISH?
The song PAINVU HOY TO PAINI JA NAK TU TO RAI JAISH was sung by Suresh Zala.
Who composed the music for PAINVU HOY TO PAINI JA NAK TU TO RAI JAISH?
The music for PAINVU HOY TO PAINI JA NAK TU TO RAI JAISH was composed by Hardik-Bhupat.
Who wrote the lyrics of PAINVU HOY TO PAINI JA NAK TU TO RAI JAISH?
The lyrics for PAINVU HOY TO PAINI JA NAK TU TO RAI JAISH were written by LD Tamboliya.
What genre is PAINVU HOY TO PAINI JA NAK TU TO RAI JAISH?
PAINVU HOY TO PAINI JA NAK TU TO RAI JAISH is a Gujarati Romantic song.

Related songs

PDF