Skip to content
Gujarati Lyrics

TU TARASE PREM MAATE LYRICS | RAKESH BAROT

Gujarati Song 12 views December 20, 2021
PDF

TU TARASE PREM MAATE is a Gujarati Sad song voiced by Rakesh Barot from Saregama Gujarati. The song is composed by Vishal Vagheshwari, with lyrics written by Sunil Vagheshwari.

હો મારા પ્રેમ ને ઠુકરાવી અપમાન તે કર્યું
હો મારા પ્રેમ ને ઠુકરાવી અપમાન તે કર્યું
મારા પ્રેમ ને ઠુકરાવી અપમાન તે કર્યું
તું તરસે પ્રેમ માટે તને હું નઈ મળું

હો મારા દિલ ને સળગાવીને રાખ તે કર્યું
તું તરસે પ્રેમ માટે તને હું નઈ મળું
હો જા તને નઈ મળું જા હું નઈ મળું
જા તને નઈ મળું જા હું નઈ મળું

મારુ દિલ દુભાવીને તને શું મળ્યું
દિલ દુભાવીને તને શું મળ્યું
દર્દ આ જુદાઈ નું મુજને મળ્યું

તું તરસે પ્રેમ માટે તને હું નઈ મળું
હો તું તરસે પ્રેમ માટે તને હું નઈ મળું

હો મને છોડીને જાનુ ભલે તું ખુશ છે
પણ તારો પ્રેમ મને હજુયે મહેસૂસ છે
જિંદગીમાં જાનુ મને બધી વાતે સુખ છે
પણ દિલ તોડ્યું તે તો એનું મને દુઃખ છે

હો જા તને નઈ મળું જા હું નઈ મળું
જા તને નઈ મળું જા હું નઈ મળું

હો તારા પગલામાં મેં પગલું ભર્યું
તારા પગલામાં મેં પગલું ભર્યું
તોયે તે છેવટે કેમ મોઢું ફેરવ્યું

તું તરસે પ્રેમ માટે તને હું નઈ મળું
તું તરસે પ્રેમ માટે તને હું નઈ મળું

હો એક એક દાડો તારો થાશે વરહ જેવો
ત્યારે હમજાશે તને ગમ હોય કેવો
મારા જોડે રેવાની જે પડી તને ટેવો
યાદ કરીશ તો થાશે નોતો જેવો તેવો

હો જા તને નઈ મળું જા હું નઈ મળું
જા તને નઈ મળું જા હું નઈ મળું

તને હમજાશે ત્યારે થઇ જાશે મોડું
તને હમજાશે ત્યારે થઇ જાશે મોડું
દિવસ ને રાત તને આવશે રડું

તું તરસે પ્રેમ માટે તને હું નઈ મળું
હો જા તને નઈ મળું જા હું નઈ મળું
જા તને નઈ મળું જા હું નઈ મળું
જા તને નઈ મળું જા હું નઈ મળું
જા તને નઈ મળું જા હું નઈ મળું

તું તરસે પ્રેમ માટે તને હું નઈ મળું
તું તરસે પ્રેમ માટે તને હું નઈ મળું.

Ho mara prem ne thukaravi apmaan te karyu
Ho mara prem ne thukaravi apmaan te karyu
Mara prem ne thukaravi apmaan te karyu
Tu tarase prem mate tane hu nai malu

Ho mara dil ne salagavi ne raakh te karyu
Tu tarase prem maate tane hu nai malu
Ho ja tane nai malu ja hu nai malu
Ja tane nai malu ja hu nai malu

Maru dil dubhavi ne tane shu malyu
Dil dubhavine tane shu malyu
Dard aa judai nu mujane malyu

Tu tarase prem maate tane hu nai malu
Ho tu tarase prem maate tane hu nai malu

Ho mane chhodi ne jaanu bhale tu khush chhe
Pan taro prem mane hajuye mahesus chhe
Jindagi ma jaanu mane badhi vaate sukh che
Pan dil todyu te to aenu mane dukh chhe

Ho ja tane nai malu ja hu nai malu
Ja tane nai malu ja hu nai malu

Ho tara pagala ma me pagalu bharyu
Tara pagala ma me pagalu bharyu
Toye te chhevate kem modhu fervyu

Tu tarase prem mate tane hu nai malu
Tu tarase prem mate tane hu nai malu

Ho ek ek dado taro thashe varah jevo
Tyare hamjashe tane gam hoy kevo
Mara jode revani padi tane tevo
Yaad karish to thashe noto jevo tevo

Ho ja tane nai malu ja hu nai malu
Ja tane nai malu ja hu nai malu

Tane hamjashe tyare thai jashe modu
Tane hamjashe tyare thai jashe modu
Divas ne raat tane aavashe radu

Tu tarase prem maate tane hu nai malu
Ho ja tane nai malu ja hu nai malu
Ja tane nai malu ja hu nai malu
Ja tane nai malu ja hu nai malu
Ja tane nai malu ja hu nai malu

Tu tarase prem maate tane hu nai malu
Tu tarase prem maate tane hu nai malu.

Share this song

Video

Song details

Singer Rakesh Barot
Genre Sad
Publisher Ketan Barot

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is TU TARASE PREM MAATE from?
TU TARASE PREM MAATE is from Saregama Gujarati.
Who sang the song TU TARASE PREM MAATE?
The song TU TARASE PREM MAATE was sung by Rakesh Barot.
Who composed the music for TU TARASE PREM MAATE?
The music for TU TARASE PREM MAATE was composed by Vishal Vagheshwari.
Who wrote the lyrics of TU TARASE PREM MAATE?
The lyrics for TU TARASE PREM MAATE were written by Sunil Vagheshwari.
What genre is TU TARASE PREM MAATE?
TU TARASE PREM MAATE is a Gujarati Sad song.

Related songs

PDF