Skip to content
Gujarati Lyrics

PREM LYRICS | KAJAL MAHERIYA

Gujarati Song 12 views August 16, 2021
PDF

PREM is a Gujarati Romantic song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Ravi-Rahul, with lyrics written by Darshan Baazigar.

પલ બે પલ મળ્યા, ભવોભવ જુદા રહ્યા
હો પલ બે પલ મળ્યા ભવોભવ જુદા રહ્યા
પલ બે પલ મળ્યા ભવોભવ જુદા રહ્યા
પાછા ફરી ના મળ્યા કેમ

આ પ્રેમ પ્રેમ પ્રેમ આનુ નામ હાચો પ્રેમ
હો આ પ્રેમ પ્રેમ પ્રેમ આનુ નામ હાચો પ્રેમ

હો મિલન તો મિલન છે વિદાઈ તો વિદાઈ છે
મળી મહોબ્બત માં હાચુ નામ જુદાઈ છે
મિલન તો મિલન છે વિદાઈ તો વિદાઈ છે
મળી મહોબ્બત માં હાચુ નામ જુદાઈ છે

હો પલ બે પલ મળ્યા ભવોભવ જુદા રહ્યા
પાછા ફરી ના મળ્યા કેમ
આ પ્રેમ પ્રેમ પ્રેમ આનુ નામ હાચો પ્રેમ
હો આ પ્રેમ પ્રેમ પ્રેમ આનુ નામ હાચો પ્રેમ

હો તમે ના આયા ના આયા હમાચાર
રાહ જોઈ જોઈ તૂટ્યા દિલના મારા તાર
હો આંખો ઉભરાની ને ઓઢણી ભીંજાણી
જુઠા તારા પ્રેમ માં લાગણી દુભાણી

હો સાયબા તને પ્રેમ કરી હૂતો પછતાણી
મારા દિલની વાતો તને ના હમજાણી
સાયબા તને પ્રેમ કરી હૂતો પછતાણી
મારા દિલ ની વાતો તને ના હમજાણી

હો પલ બે પલ મળ્યા ભવોભવ જુદા રહ્યા
પાછા ફરી ના મળ્યા કેમ
આ પ્રેમ પ્રેમ પ્રેમ આનુ નામ હાચો પ્રેમ
હો આ પ્રેમ પ્રેમ પ્રેમ આનુ નામ હાચો પ્રેમ
હો આ પ્રેમ પ્રેમ પ્રેમ આનુ નામ હાચો પ્રેમ

હો યાદો મુલાકાતો ને તારી બધી વાતો
તારા વિના કેમ કરી જાય મારી રાતો
હો દિલ થી દિલ નો તારો મારો નાતો
શું કહું પ્યાર તારો નહિ રે ભુલાતો

હો કોઈ દિવસ તો ખબર લેજો
એકવાર આવી મારી હંભાળ લેજો
કોઈ દિવસ તો ખબર લેજો
એકવાર આવી મારી હંભાળ લેજો

હો પલ બે પલ મળ્યા ભવોભવ જુદા રહ્યા
પલ બે પલ મળ્યા ભવોભવ જુદા રહ્યા
પાછા ફરી ના મળ્યા કેમ
આ પ્રેમ પ્રેમ પ્રેમ આનુ નામ હાચો પ્રેમ
હો આ પ્રેમ પ્રેમ પ્રેમ આનુ નામ હાચો પ્રેમ
આ પ્રેમ પ્રેમ પ્રેમ આનુ નામ હાચો પ્રેમ

Pal be pal malya, bhavobhav juda rahya
Ho pal be pal malya bhavobhav juda rahya
Pal be pal malya bhavobhav juda rahya
Pacha fari na malya kem

Aa prem prem prem aanu naam hacho prem
Ho aa prem prem prem aanu naam hacho prem

Ho milan to milan chhe vidai to vidai chhe
Mali mahobaat ma hachu naam judai chhe
Milan to milan chhe vidai to vidai chhe
Mali mahobaat ma hachu naam judai chhe

Ho pal be pal malya bhavobhav juda rahya
Pacha fari na malya kem
Aa prem prem prem aanu naam hacho prem
Ho aa prem prem prem aanu naam hacho prem

Ho tame na aaya na aaya hamachar
Rah joi joi tutya dil na mara taar
Ho aakho ubhrani ne odhani bhinjani
Jutha tara prem ma laagani dubhani

Ho sayba tane prem kari huto pachtani
Mara dil ni vaato tane na hamjani
Sayba tane prem kari huto pachtani
Mara dil ni vaato tane na hamjani

Ho pal be pal malya bhavobhav juda rahya
Pachha fari na malya kem
Aa prem prem prem aanu naam hacho prem
Ho aa prem prem prem aanu naam hacho prem
Ho aa prem prem prem aanu naam hacho prem

Ho yaado mulakato ne tari badhi vaato
Taara vina kem kari jaay mari raato
Ho dil thi dil no taro maro naato
Shu kahu pyaar taro nahi re bhulato

Ho koi divas to khabar lejo
Ekvaar aavi mari hambhal lejo
Koi divas to khabar lejo
Ekvaar aavi mari hambhal lejo

Ho pal be pal malya bhavobhav juda rahya
Pal be pal malya bhavobhav juda rahya
Pacha fari na malya kem
Aa prem prem prem aanu naam hacho prem
Ho aa prem prem prem aanu naam hacho prem
Aa prem prem prem aanu naam hacho prem

Share this song

Video

Song details

Lyricist Darshan Baazigar
Director Ravi-Rahul
Genre Romantic
Publisher Saregama Gujarati

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is PREM from?
PREM is from Saregama Gujarati.
Who sang the song PREM?
The song PREM was sung by Kajal Maheriya.
Who composed the music for PREM?
The music for PREM was composed by Ravi-Rahul.
Who wrote the lyrics of PREM?
The lyrics for PREM were written by Darshan Baazigar.
What genre is PREM?
PREM is a Gujarati Romantic song.

Related songs

PDF