હે દુઃખ ની વેળા એ પગે લાગવું પડે દુઃખ ની વેળા એ પગે લાગવું પડે સુખ આવે હોમે ના ને નમવું પડે નવી નવી વાતો ને રોજ મુલાકાતો નવી નવી વાતો ને રોજ મુલાકાતો એ…આ દુનિયા ની રીત ને સમજવી પડે સમય આવતો નથી સમય લાવવો પડે અરે એ સમય જતો રે નથી સમય ને હાચવવો પડે દુઃખ ની વેળા એ પગે લાગવું પડે સુખ આવે હોમે ના ને નમવું પડે
અરે જે જોઈએ તને બધું મલી રે જશે જે જોઈએ તને બધું મલી રે જશે મહેનત હશે તો બધું ધારેલું થશે એ જે જોઈએ તને બધું મલી રે જશે જે જોઈએ તને બધું મલી રે જશે મહેનત હશે તો બધું ધારેલું થશે એ..હે વિચારી વિચારી તું ડગલાં ભરજે તારી હારે ફરનારા તને રોજ નડશે સમય આવતો નથી સમય લાવવો પડે અરે..એ સમય જતો રે નથી સમય ને હાચવવો પડે દુઃખ ની વેળા એ પગે લાગવું પડે સુખ આવે હોમે ના ને નમવું પડે
સમય સારો તો બને તારી ભૂલ પણ મજા સમય સારો તો બને તારી ભૂલ પણ મજા સમય ખોટો તો બને તારી ભૂલ સવાલા એ સમય સારો તો બને તારી ભૂલ પણ મજા સમય સારો તો બને તારી ભૂલ પણ મજા સમય ખોટો તો બને તારી ભૂલ સવાલા
હે…સમય ને હરવા તારા માં શે તાકાત આ દુનિયા પણ ઝુકશે ને કેસે ક્યાં બાત સમય આવતો નથી સમય લાવવો પડે સમય જતો રે નથી સમય ને હાચવવો પડે દુઃખ ની વેળા એ પગે લાગવું પડે સુખ આવે હોમે ના ને નમવું પડે નવી નવી રાતો ને રોજ મુલાકાતો નવી નવી રાતો ને રોજ મુલાકાતો એ…આ દુનિયા ની રીત ને સમજવી પડે સમય આવતો નથી સમય લાવવો પડે અરે..એ સમય જતો રે નથી સમય ને હાચવવો પડે સમય આવતો નથી સમય લાવવો પડે સમય જતો રે નથી સમય ને હાચવવો પડે
English version
Nahi chhode duniya nahi chhode Matlabi duniya nahi chhode Nahi chhode duniya nahi chhode Matlabi duniya nahi chhode
He dukh ni vera ae page lagvu pade Dukh ni vera ae page lagvu pade Sukh aave home na ne namvu pade Navi navi vato ne roj mulakato Navi navi vato ne roj mulakato Ae…aa duniya ni rit ne samajvi pade Samay aavto nathi samay lavvo pade Are ae samay jato re nathi samay ne hachavvo pade Dukh ni vera ae page lagvu pade Sukh aave home na ne namvu pade
Are je joiye tane badhu mali re jase Je joiye tane badhu mali re jase Mahenat hase to badhu dharelu thase Ae je joiye tane badhu mali re jase Je joiye tane badhu mali re jase Mahenat hase to badhu dharelu thase Ae he vichari vichari tu dagla bharje Tari hare farnara tane roj nadse Samay aavto nathi samay lavvo pade Are ae samay jato re nathi samay hachavvo pade Dukh ni vera ae page lagvu pade Sukh aave home na ne namvu pade
Samay saro to bane tari bhul pan maja Samay saro to bane tari bhul pan maja Samay khoto to bane tari bhul savala Ae samay saro to bane tari bhul pan maja Samay saro to bane tari bhul pan maja Samay khoto to bane tari bhul savala
He…samay ne harava tara ma she takat Aa duniya pan jukse ne kese kya baat Samay aavto nathi samay lavvo pade Samay jato re nathi samay ne hachavvo pade Dukh ni vera ae page lagvu pade Sukh aave home na ne namvu pade Navi navi rato ne roj mulakato Navi navi rato ne roj mulakato Ae…aa duniya ni rit ne samajvi pade Samay aavto nathi samay lavvo pade Are..ae samay jato re nathi samay ne hachavvo pade Samay aavto nathi samay lavvo pade Samay jato re nathi samay lavvo pade