Ek Bhar re Jobaniya ma Betha Benibaa | એક ભર રે જોબનીયામાં બેઠાં
એક ભર રે જોબનીયામાં બેઠાં બેનીબા, દાદાએ હસીને બોલાવીયાંરે, દિકરી તમારી દેહ રે દુબળી, કાંરે આંખલડી જળ ભરી નથી રે […]
એક ભર રે જોબનીયામાં બેઠાં બેનીબા, દાદાએ હસીને બોલાવીયાંરે, દિકરી તમારી દેહ રે દુબળી, કાંરે આંખલડી જળ ભરી નથી રે […]
આવો માડી કુમકુમ પગલે આવો માડી કુમકુમ પગલે, કે પરણે આજ લાડકડી રે સાથે માડી ગરવા ગણેશને લાવો, કે પરણે
મેં તો થાળ ભર્યો રે સગ મોતીડે મેં તો થાળ ભર્યો રે સગ મોતીડે હુ તો ગણેશ વધાવવાને જઈશ કે
વાગે રે વાગે નોબત વાગે, મારે ઘેર આનંદ વધાવો વિનાયક વાગે રે વાગે આજ નોબત વાગે, મારે ઘેર આનંદ વધાવો
પ્રથમ ગણેશ બેસાડો રે, મારા ગણેશ દુંદાળા, ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા, ગણેશ વરદાન દેજો રે, મારા ગણેશ દુંદાળા, સુખડ
ગણેશ પાટ બેસાડીએ, ભલા નીપજે પકવાન, સગા-સંબંધી તેડીએ, જો પૂજયા હોય મોરાર જેને તે આંગણ પીપળો, તેનો તે ધન્ય અવતાર